iPhone યૂઝર ગાઇડ
- સ્વાગત છે
-
-
- લાઇવ કૅપ્શન અને લાઇવ અનુવાદનો ઉપયોગ કરો
- સાથે મળીને જોવા, સાંભળવા અને પ્લે કરવા માટે SharePlayનો ઉપયોગ કરો
- FaceTimeમાં ડૉક્યુમૅન્ટ પર કોલૅબરેટ કરો
- FaceTime કૉલને અન્ય Apple ડિવાઇસમાં ટ્રાંસફર કરો
- iPhoneમાં FaceTime કૉલ દરમિયાન કૅમેરા કંટ્રોલનો ઉપયોગ કરો
- FaceTime કૉલ બ્લૉક કરો અને તેને સ્પૅમ તરીકે રિપોર્ટ કરો
- કૉલને સ્ક્રીન અને ફિલ્ટર કરો
-
- પાસવર્ડનો ઉપયોગ કરો
- વેબસાઇટ અથવા ઍપ માટે પાસવર્ડ બદલો
- વેબસાઇટ અથવા ઍપ માટે પાસવર્ડ બનાવો
- તમારા પાસવર્ડ અને સંબંધિત માહિતી જુઓ
- તમારો Wi-Fi પાસવર્ડ શોધો અને શેર કરો
- AirDrop દ્વારા સુરક્ષિત રીતે પાસવર્ડ શેર કરો
- SMS પાસકોડ ઑટોમૅટિક રીતે ભરો
- ઓછા CAPTCHA ચૅલેંજ સાથે સાઇન ઇન કરવું
- સિક્યુરિટી કીનો ઉપયોગ કરો
-
-
- VoiceOver જેસ્ચરનો ઉપયોગ કરો
- VoiceOver ચાલુ હોય ત્યારે iPhone ઑપરેટ કરો
- રોટરનો ઉપયોગ કરીને VoiceOver કંટ્રોલ કરો
- ઑનસ્ક્રીન કીબોર્ડનો ઉપયોગ કરો
- સ્ક્રીન બંધ રાખો
- બ્રેલ ડિસ્પ્લેનો ઉપયોગ કરો
- સ્ક્રીન પર બ્રેલ ટાઇપ કરો
- પૉઇંટર ડિવાઇસથી VoiceOverનો ઉપયોગ કરો
- તમારી સ્ક્રીન પર અને તમારી આસપાસ શું છે તે સાંભળો
- ઍપ્સમાં VoiceOverનો ઉપયોગ કરો
- કૉપિરાઇટ અને ટ્રેડમાર્ક
iPhone પર ફોટો અને વીડિયો જુઓ
તમારા iPhone પર ફોટો અને વીડિયો જોવા માટે ફોટોસ ઍપનો ઉપયોગ કરો.
ફોટો જોવા માટે
તમારા iPhone પર
ફોટોસ ઍપ પર જાઓ.
ફોટોને ફુલ સ્ક્રીનમાં જોવા માટે તેના પર ટૅપ કરો.
ટિપ :
પર ટૅપ કરીને પછી 3D ઇફેક્ટ સાથે ફોટો જોવા માટે તમારા iPhoneને તમારા હાથમાં મુવ કરો (iPhone 12 અથવા તેના પછીના વર્ઝનમાં ઉપલબ્ધ).
બ્રાઉઝ કરતા રહેવા માટે ફોટો પર ડાબી અથવા જમણી બાજુએ સ્વાઇપ કરો અથવા ઝડપથી આગળ અથવા પાછળ જવા માટે ફોટોની નીચે થંબનેલ સ્વાઇપ કરો.
ફોટો બંધ કરવા અને લાઇબ્રેરી અથવા કલેક્શન પર પાછા આવવા માટે
પર ટૅપ કરો.
ટિપ : તમે જે ફોટો જોઈ રહ્યા છો તેના પર ફોકસ કરવા માટે સ્ક્રીન પરના કંટ્રોલ છુપાવવા માટે તેના પર ટૅપ કરો. કંટ્રોલ બતાવવા માટે તેને ફરી ટૅપ કરો.
વીડિયો પ્લે કરવા માટે
તમારા iPhone પર
ફોટોસ ઍપ પર જાઓ.
વીડિયો પ્લે કરવા માટે તેના પર ટૅપ કરો.
જેમ જેમ વીડિયો પ્લે થાય છે તેમ તમે વીડિયોને પૉઝ કરી શકો છો અથવા વીડિયોમાં ફૉરવર્ડ અથવા બૅકવર્ડ જવા માટે ગ્રે બારને ડ્રૅગ કરી શકો છો.
વીડિયો બંધ કરવા અને લાઇબ્રેરી અથવા કલેક્શન પર પાછા આવવા માટે
પર ટૅપ કરો.