તમે પ્રથમ વખત તમારા iPadને ચાલુ કરો ત્યારે સેટ અપ સ્ક્રીન દેખાય છે.

શરૂ કરો

તમારા નવા iPadનો ઉપયોગ શરૂ કરતા પહેલાં કેટલાંક બેસિક ફીચર સેટ અપ કરો.

સેટઅપની પાયાની બાબતો

વિજેટ સાથે કસ્ટમાઇઝ કરેલી iPad હોમ સ્ક્રીન.

વ્યક્તિગત ટચ ઉમેરો

તમારું iPad તમારી શૈલી, રુચિઓ અને ડિસ્પ્લે પસંદગીઓને પ્રતિબિંબિત કરી શકે છે. લૉક સ્ક્રીનને કસ્ટમાઇઝ કરો, હોમ સ્ક્રીનમાં વિજેટ ઉમેરો, ટેક્સ્ટ સાઇઝ ઍડજસ્ટ કરો વગેરે.

તમારી રીતે તમારું iPad તૈયાર કરો

સ્ક્રીન પર બે અલગ-અલગ ખુલ્લી ઍપ સાથેનો iPad

iPadથી મલ્ટીટાસ્ક કરો

ઘણી બધી ઍપ અને વિંડો સાથે કઈ રીતે કામ કરવું તે જાણો.

iPad પર તમારા વર્કફ્લોને સ્ટ્રીમલાઇન કરો

છોડના ડ્રૉઇંગ અને નીચે ડ્રૉઇંગનાં ટૂલ સાથેનું Freeform બોર્ડ.

તમારી સર્જનાત્મકતાને વધારો

Apple Pencilથી પોતાને વ્યક્ત કરવાની નવી રીતો શોધો.

Apple Pencilથી ઘણી બધી વસ્તુઓ કરો

સ્ક્રીન ટાઇમ સેટ અપ બતાવતા પૉપઓવર દેખાડતી સેટિંગ્સ સ્ક્રીન.

બાળકો માટે ફીચર સેટ અપ કરવા માટે

જ્યારે તમે નક્કી કરો કે તમારું બાળક પોતાના iPadનો ઉપયોગ કરવા માટે તૈયાર છે, ત્યારે તમે તેમના માટે Apple અકાઉંટ બનાવી શકો છો, તેમને ફેમિલી શેરિંગમાં ઉમેરી શકો છો, વાલી નિયંત્રણથી તેમના વપરાશ પર નજર રાખી શકો છો અને અન્ય બાળકો માટે યોગ્ય ફીચર સેટ અપ કરી શકો છો.

તમારા બાળક માટે iPadને કસ્ટમાઇઝ કરો

iPad યૂઝર ગાઇડ એક્સપ્લોર કરવા માટે પેજની ઉપર આવેલ “અનુક્રમણિકા” પર ક્લિક કરો અથવા સર્ચ ફીલ્ડમાં કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ એંટર કરો.

મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.