iPad યૂઝર ગાઇડ
- સ્વાગત છે
-
-
- iPadOS 27 સાથે સુસંગત iPadનાં મૉડલ
- iPad mini (છઠ્ઠી જનરેશન)
- iPad mini (A17 Pro)
- iPad (નવમી જનરેશન)
- iPad (દસમી જનરેશન)
- iPad (A16)
- iPad Air (ચોથી જનરેશન)
- iPad Air (પાંચમી જનરેશન)
- iPad Air 11-ઇંચ (M2)
- iPad Air 13-ઇંચ (M2)
- iPad Air 11-ઇંચ (M3)
- iPad Air 13-ઇંચ (M3)
- iPad Air 11-ઇંચ (M4)
- iPad Air 13-ઇંચ (M4)
- iPad Pro 11 ઇંચ (બીજી જનરેશન)
- iPad Pro 11 ઇંચ (ત્રીજી જનરેશન)
- iPad Pro 11 ઇંચ (ચોથી જનરેશન)
- iPad Pro 11-ઇંચ (M4)
- iPad Pro 11-ઇંચ (M5)
- iPad Pro 12.9 ઇંચ (ચોથી જનરેશન)
- iPad Pro 12.9 ઇંચ (પાંચમી જનરેશન)
- iPad Pro 12.9 ઇંચ (છઠ્ઠી જનરેશન)
- iPad Pro 13-ઇંચ (M4)
- iPad Pro 13-ઇંચ (M5)
- સેટઅપની પાયાની બાબતો
- તમારું iPad તમારી રીતે તૈયાર કરો
- iPad પર તમારા વર્કફ્લોને સ્ટ્રીમલાઇન કરો
- Apple Pencilથી ઘણી બધી વસ્તુઓ કરો
-
- iPadOS 27માં નવું શું છે
-
- iPad ચાલુ કરો અને સેટ અપ કરો
- ચાલુ કરો, અનલૉક અને લૉક કરો
- ઇંટરનેટથી કનેક્ટ કરો
- Wi-Fi સેટિંગ્સ મૅનેજ કરો
- મોબાઇલ સર્વિસ સેટ અપ કરો
- મોબાઇલ ડેટા સેટિંગ્સ જુઓ અથવા બદલો
- મેલ, કૉન્ટૅક્ટ અને કૅલેંડર અકાઉંટ સેટ અપ કરો
- તમારા iPadનું નામ બદલો
- તારીખ અને સમય બદલો
- ભાષા અને ક્ષેત્ર બદલો
- ડિફૉલ્ટ ઍપ્સ બદલો
- iPadમાં તમારું ડિફૉલ્ટ સર્ચ એંજિન બદલો
-
- સેટિંગ્સ શોધો
- સ્ટેટસ આઇકનનો અર્થ જાણો
- તમારા iPad વિષે માહિતી મેળવો
- વૉલ્યૂમ અને સાઇલેંટ ઍડજસ્ટ કરો
- iPadની ફ્લૅશલાઇટ ચાલુ અથવા બંધ કરો
- ડ્રૅગ કરીને ડ્રૉપ કરો
- તમારા iPadની સ્ક્રીન ફેરવો
- લૉક સ્ક્રીનમાંથી ફીચર ઍક્સેસ કરો
- ઝડપી ઍક્શન કરો
- Spotlightથી સર્ચ કરો
- સૂચનાઓ જુઓ અને તેનો જવાબ આપો
- સૂચનાનાં સેટિંગ્સ બદલો
- iPadમાં સ્ટોરેજ મૅનેજ કરો
- iPad સાથે મુસાફરી કરો
-
- સાઉંડ બદલો અથવા બંધ કરો
- કસ્ટમ લૉક સ્ક્રીન બનાવો
- વૉલપેપર બદલો
- કંટ્રોલ સેંટરનો ઉપયોગ અને કસ્ટમાઇઝ કરો
- ઑડિઓ ગુણવત્તા સુધારો અને વીડિયો કૉલ રેકોર્ડ કરો
- સ્ક્રીનની બ્રાઇટનેસ અને રંગ બૅલેંસ ઍડજસ્ટ કરો
- iPad ડિસ્પ્લે લાંબા સમય સુધી ચાલુ રાખો
- iPad ડિસ્પ્લે અને ટેક્સ્ટ સેટિંગ્સ ઍડજસ્ટ કરો
- શેરિંગ વિકલ્પ કસ્ટમાઇઝ કરો
-
-
- કૅલેંડર સાથે શરૂ કરો
- કૅલેંડરમાં ઇવેંટ બનાવો અને સંપાદિત કરો
- આમંત્રણ મોકલો
- આમંત્રણનો જવાબ આપો
- તમને ઇવેંટ દેખાવાની રીત બદલો
- ઇવેંટ સર્ચ કરો
- કૅલેંડર સેટિંગ્સને બદલવા માટે
- અલગ ટાઇમઝોનમાં ઇવેંટ શેડ્યૂલ અથવા ડિસ્પ્લે કરો
- ઇવેંટનો ટ્રૅક રાખો
- ઘણાં કૅલેંડરનો ઉપયોગ કરો
- કૅલેંડરમાં રિમાઇંડરનો ઉપયોગ કરો
- હોલિડે કૅલેંડરનો ઉપયોગ કરો
- iCloud કૅલેંડર શેર કરો
-
- FaceTime સાથે શરૂ કરો
- FaceTime લિંક બનાવો
- Live Photo લો
- FaceTime ઑડિઓ કૉલ ટૂલનો ઉપયોગ કરો
- લાઇવ કૅપ્શન અને લાઇવ અનુવાદનો ઉપયોગ કરો
- કૉલ દરમિયાન અન્ય ઍપ્સનો ઉપયોગ કરો
- ગ્રૂપ FaceTime કૉલ કરો
- સાથે મળીને જોવા, સાંભળવા અને પ્લે કરવા માટે SharePlayનો ઉપયોગ કરો
- FaceTime કૉલમાં તમારી સ્ક્રીન શેર કરો
- FaceTime કૉલમાં રિમોટ કંટ્રોલની વિનંતી કરો અથવા આપો
- FaceTime કૉલમાં ડૉક્યુમૅન્ટ પર કોલૅબરેટ કરો
- વીડિયો કૉન્ફરંસિંગ ફીચરનો ઉપયોગ કરો
- FaceTime કૉલને અન્ય Apple ડિવાઇસમાં ટ્રાંસફર કરો
- FaceTime વીડિયો સેટિંગ્સ બદલો
- FaceTime ઑડિઓ સેટિંગ્સ બદલો
- તમારો દેખાવ બદલો
- કૉલ મૂકી દો અથવા મેસેજ પર સ્વિચ કરો
- કૉલને સ્ક્રીન અને ફિલ્ટર કરો
- FaceTime કૉલ બ્લૉક કરો અને તેને સ્પૅમ તરીકે રિપોર્ટ કરો
-
- Apple Games ઍપ સાથે શરૂ કરો
- તમારી Game Center પ્રોફાઇલ સેટ અપ કરો
- ગેમ શોધો અને ડાઉનલોડ કરો
- Apple Arcadeને સબ્સ્ક્રાઇબ કરો
- મિત્રો સાથે Apple Games ઍપમાં કનેક્ટ થાઓ
- મિત્રો સાથે Apple Games ઍપમાં ગેમ રમો
- તમારી ગેમ લાઇબ્રેરી મૅનેજ કરો
- ગેમ કંટ્રોલર કનેક્ટ કરો
- ગેમ સંબંધિત સેટિંગ્સ બદલવા માટે
- ગેમની સમસ્યાની જાણ કરો
-
- હોમ સાથે શરૂ કરો
- હોમ ઍપનો પરિચય
- ઍક્સેસરી સેટ અપ કરો
- કંટ્રોલ ઍક્સેસરી
- તમારા ઊર્જા વપરાશ માટે પ્લાન બનાવવા માટે ગ્રિડ ફૉર્કાસ્ટનો ઉપયોગ કરો
- વીજળીનો વપરાશ અને દર જુઓ
- અડૅપ્ટિવ તાપમાન અને સ્વચ્છ ઊર્જા ગાઇડંસ
- HomePod સેટ અપ કરો
- તમારા ઘરને રિમોટલી કંટ્રોલ કરો
- દૃશ્ય બનાવો અને તેનો ઉપયોગ કરો
- ઑટોમૅશનનો ઉપયોગ કરો
- સિક્યુરિટી કૅમેરા સેટ અપ કરો
- ફેસ રેકગ્નિશનનો ઉપયોગ કરવા માટે
- રાઉટર કંફિગર કરો
- ઍક્સેસરીને કંટ્રોલ કરવા માટે અન્ય લોકોને આમંત્રિત કરો
- વધુ ઘર ઉમેરો
- હોમ કૅમેરા અને સૂચનાઓ સાથે Apple Intelligenceનો ઉપયોગ કરો.
-
- Mail સાથે શરૂ કરો
- તમારું ઇમેલ તપાસો
- શ્રેણીનો ઉપયોગ કરો
- iCloud Mailને ઑટોમૅટિક રીતે ક્લિન કરો
- ઇમેલ સૂચનો સેટ કરો
- ઇમેલ સર્ચ કરો
- મેલબૉક્સમાં તમારા ઇમેલને ગોઠવો
- ઇમેલ પર ઑટોમૅટિક રીતે ઍક્શન લાગુ કરવા માટે iCloud Mail નિયમોનો ઉપયોગ કરો
- Mail સેટિંગ્સ બદલો
- ઇમેલ ડિલીટ કરો અને રિકવર કરો
- તમારી હોમ સ્ક્રીન પર Mail વિજેટ ઉમેરો
- ઇમેલ પ્રિંટ કરો
- કીબોર્ડ શૉર્ટકટનો ઉપયોગ કરો
-
- નકશો સાથે શરૂ કરો
- નકશો ઍપ સેટ અપ કરો
-
- તમારું ઘર, કાર્યસ્થળ અથવા સ્કૂલનું સરનામું સેટ કરવા માટે
- નકશાનો ઉપયોગ કરો
- ડ્રાઇવિંગનાં દિશા નિર્દેશનો મેળવો
- રૂટ ઓવરવ્યૂ અથવા વળાંકોની યાદી જુઓ
- તમારા રૂટમાં સ્ટૉપ બદલો અથવા ઉમેરો
- વૉકિંગનાં દિશા નિર્દેશન મેળવો
- વૉક અથવા હાઇક સેવ કરો
- ટ્રાંઝિટના દિશા નિર્દેશનો મેળવો
- સાયક્લિંગનાં દિશા નિર્દેશનો મેળવો
- ઑફલાઇન નકશા ડાઉનલોડ કરો
- iPadમાં ઇમર્સિવ વ્યૂ સાથે નકશા એક્સપ્લોર કરો
- નકશો ઍપમાં આવતી સમસ્યા રિપોર્ટ કરો
-
- સંગીત સાથે શરૂ કરો
- સંગીત મેળવો
- સંગીત કસ્ટમાઇઝ કરો
-
-
- સંગીત પ્લે કરો
- સંગીત પ્લેયર કંટ્રોલનો ઉપયોગ કરો
- લૉસલેસ ઑડિઓ પ્લે કરો
- સ્પેશિયલ ઑડિઓ પ્લે કરો
- રેડિઓ સાંભળો
- SharePlayનો ઉપયોગ કરીને એકસાથે સંગીત પ્લે કરો
- કારમાં એકસાથે સંગીત પ્લે કરો
- તમારું સંગીત કતારમાં કરવા
- ટ્રાંઝિશન ગીત
- ગીત શફલ અથવા રિપીટ કરો
- Apple Music સાથે ગાઓ
- ગીતની ક્રેડિટ અને ગીતના બોલ બતાવો
- તમને શું ગમે છે તે Apple Musicને જણાવવા માટે
- સાઉંડ ક્વૉલિટી ઍડજસ્ટ કરવા માટે
-
- News સાથે શરૂ કરો
- Newsની સૂચનાઓ અને ન્યૂઝલેટર મેળવો
- News વિજેટનો ઉપયોગ કરો
- ફક્ત તમારા માટે પસંદ કરેલા સમાચાર જુઓ
- સ્ટોરી વાંચો અને શેર કરો
- સ્થાનિક સમાચાર વાંચો
- “મારી રમતો” સાથે તમારી મનપસંદ ટીમને ફૉલો કરો
- iPadમાં Apple News Today સાંભળો
- ચૅનલ, વિષય, સ્ટોરી અથવા રૅસિપી શોધવા માટે
- સ્ટોરી સેવ કરવા માટે
- તમારી વાંચન હિસ્ટરી ક્લિઅર કરવા માટે
- ટૅબ બારને કસ્ટમાઇઝ કરવા
- વ્યક્તિગત સમાચારની ચૅનલ સબ્સ્ક્રાઇબ કરો
-
- નોટ્સ સાથે પ્રારંભ કરો
- નોટ બનાવો અને ફૉર્મેટ કરો
- ક્વિક નોટ્સનો ઉપયોગ કરો
- ડ્રૉઇંગ અને હસ્તલેખન ઉમેરો
- સૂત્ર અને સમીકરણ એંટર કરો
- ફોટો, વીડિયો વગેરે ઉમેરો
- ઑડિઓ રેકોર્ડ અને ટ્રાંસક્રાઇબ કરો
- ટેક્સ્ટ અને ડૉક્યુમૅન્ટ સ્કૅન કરો
- PDFમાં કામ કરો
- લિંક ઉમેરો
- નોટ સર્ચ કરો
- ફોલ્ડરમાં ગોઠવો
- ટૅગથી ગોઠવો
- સ્માર્ટ ફોલ્ડરનો ઉપયોગ કરો
- શેર કરો અને કોલૅબરેટ કરો
- નોટ એક્સપોર્ટ કરો અથવા પ્રિંટ કરો
- નોટ લૉક કરો
- નોટ ડિલીટ અને રિકવર કરવા માટે
- અકાઉંટ ઉમેરો અથવા કાઢી નાખો
- નોટ્સ વ્યૂ બદલો
- નોટ્સનાં સેટિંગ્સ બદલો
- કીબોર્ડ શૉર્ટકટનો ઉપયોગ કરો
-
- iPadમાં પાસવર્ડનો ઉપયોગ કરો
- વેબસાઇટ અથવા ઍપ માટે તમારો પાસવર્ડ શોધો
- વેબસાઇટ અથવા ઍપ માટે પાસવર્ડ બદલો
- પાસવર્ડ કાઢી નાખો
- ડિલીટ કરેલો પાસવર્ડ રિકવર કરો
- વેબસાઇટ અથવા ઍપ માટે પાસવર્ડ બનાવો
- પાસવર્ડ મોટી ટેક્સ્ટમાં બતાવો
- વેબસાઇટ અને ઍપ્સમાં સાઇન ઇન કરવા માટે પાસકીનો ઉપયોગ કરો
- Apple દ્વારા સાઇન ઇન કરો
- પાસવર્ડ શેર કરો
- ઑટોમૅટિક રીતે મજબૂત પાસવર્ડ ભરો
- ઑટોફિલમાંથી બાકાત રાખવામાં આવેલી વેબસાઇટ જુઓ
- નબળા અથવા લીક થયેલા પાસવર્ડ બદલો
- તમારા પાસવર્ડ અને સંબંધિત માહિતી જુઓ
- પાસવર્ડ હિસ્ટરી જુઓ
- તમારા Wi-Fiનો પાસવર્ડ શોધો
- AirDrop દ્વારા સુરક્ષિત રીતે પાસવર્ડ શેર કરો
- તમારાં તમામ ડિવાઇસ પર તમારા પાસવર્ડ ઉપલબ્ધ કરાવો
- વેરિફિકેશન કોડ ઑટોમૅટિક રીતે ભરો
- ઓછા CAPTCHA ચૅલેંજ સાથે સાઇન ઇન કરવું
- બે ફૅક્ટર ઑથેંટિકેશનનો ઉપયોગ કરો
- સિક્યુરિટી કીનો ઉપયોગ કરો
- તમારા Mac માટે FileVault રિકવરી કી જુઓ
-
- કૉલ કરો
- કૉલ રેકોર્ડ અને ટ્રાંસક્રાઇબ કરો
- તમારા ફોનનાં સેટિંગ્સ બદલો
- કૉલ હિસ્ટરી જુઓ અને ડિલીટ કરો
- ઇનકમિંગ કૉલનો જવાબ આપો અથવા નકારો
- કૉલ પર હોવ ત્યારે
- ફોન કૉલ દરમિયાન અનુવાદ જોવા માટે
- કૉન્ફરંસ અથવા થ્રી-વે કૉલ શરૂ કરો
- વૉઇસમેલ સેટ અપ કરવા માટે
- વૉઇસમેલ તપાસો
- વૉઇસમેલ શુભેચ્છા અને સેટિંગ્સ બદલો
- રિંગટોન પસંદ કરો
- Wi-Fiનો ઉપયોગ કરીને કૉલ કરો
- કૉલ ફૉરવર્ડિંગ સેટ અપ કરો
- કૉલ વેટિંગ સેટ અપ કરો
- કૉલ સ્ક્રીન કરો અને બ્લૉક કરો
-
- તમારી ફોટો લાઇબ્રેરી બ્રાઉઝ કરો
- તમારાં ફોટો કલેક્શન બ્રાઉઝ કરવા માટે
- ફોટો અને વીડિયો જુઓ
- સંદર્ભ ઇમેજ જુઓ
- ફોટો અને વીડિયોની માહિતી જુઓ
-
- તારીખ મુજબ ફોટો અને વીડિયો શોધો
- લોકો અને પાળતું પ્રાણીઓને શોધો અને નામ આપો
- ગ્રૂપ ફોટો અને વીડિયો શોધો
- લોકેશન મુજબ ફોટો અને વીડિયો બ્રાઉઝ કરો
- તાજેતરમાં સેવ કરેલા ફોટો અને વીડિયો શોધો
- તમારા પ્રવાસના ફોટો અને વીડિયો શોધો
- તાજેતરની રસીદો, QR કોડ, તાજેતરમાં સંપાદિત કરેલા ફોટો વગેરે શોધો
- મીડિયાના પ્રકાર મુજબ ફોટો અને વીડિયો લોકેટ કરો
- ફોટો લાઇબ્રેરીને સૉર્ટ અને ફિલ્ટર કરો
- ફોટોસ ઍપ સાથે શરૂ કરો
- સ્ટાર રેટિંગ લાગુ કરવા માટે
- તમારા ફોટો અને વીડિયોનો iCloud વડે બૅક અપ લો અને તેની સાથે સિંક કરો
- ફોટો અને વીડિયો ડિલીટ કરો અથવા છુપાવો
- કીવર્ડ ઉમેરો
- ફોટો અને વીડિયો સર્ચ કરો
- વૉલપેપર સૂચનો મેળવો
- ફોટોને ક્લીન અપ કરો, એક્સટેંડ કરો અને રીફ્રેમ કરો
- તમારા ફોટોમાંથી સ્ટિકર બનાવવા
- વીડિયો ફ્રેમને ફોટો તરીકે સેવ કરો
- ફોટો અને વીડિયોને ડ્યૂપ્લિકેટ કરો અને કૉપિ કરવા
- લોકો, યાદગીરી અને રજાઓ છુપાવો
- ડ્યૂપ્લિકેટ ફોટોને મર્જ કરો
- ફોટો અને વીડિયો ઇંપોર્ટ અને એક્સપોર્ટ કરો
- ફોટો પ્રિંટ કરો
-
- પૉડકાસ્ટ સાથે શરૂ કરો
- પૉડકાસ્ટ શોધવા માટે
- iPad પર પૉડકાસ્ટ પ્લે કરો
- પૉડકાસ્ટ ટ્રાંસક્રિપ્ટ જુઓ
- તમારા મનપસંદ પૉડકાસ્ટને ફૉલો કરો
- પૉડકાસ્ટને રેટિંગ આપો અથવા રિવ્યૂ કરો
- પૉડકાસ્ટ વિજેટનો ઉપયોગ કરો
- તમારી મનપસંદ પૉડકાસ્ટ શ્રેણી અને ચૅનલ સિલેક્ટ કરો
- તમારી પૉડકાસ્ટ લાઇબ્રેરી ગોઠવો
- પૉડકાસ્ટ ડાઉનલોડ કરો, સેવ કરો, કાઢી નાખો અને શેર કરો
- પૉડકાસ્ટને સબ્સ્ક્રાઇબ કરો
- iPadમાં પૉડકાસ્ટ સાથે ઍપ સબ્સ્ક્રિપ્શન કનેક્ટ કરો
- ડાઉનલોડ સેટિંગ્સ બદલો
-
- રિમાઇંડર સાથે શરૂ કરો
- રિમાઇંડર બનાવો
- કરિયાણાની સૂચી બનાવો
- વિગતો ઉમેરો
- આઇટમ પૂર્ણ કરો
- રિમાઇંડર ડિલીટ અને રિકવર કરો
- સૂચી સંપાદિત કરો અને ગોઠવો
- તમારી સૂચીમાં સર્ચ કરો
- મલ્ટિપલ લિસ્ટને ગોઠવો
- આઇટમને ટૅગ કરો
- સ્માર્ટ લિસ્ટનો ઉપયોગ કરો
- શેર કરો અને કોલૅબરેટ કરો
- લિસ્ટ પ્રિંટ કરો
- ટેંપ્લેટમાં કામ કરો
- અકાઉંટ ઉમેરો અથવા કાઢી નાખો
- રિમાઇંડર સેટિંગ્સ બદલો
- કીબોર્ડ શૉર્ટકટનો ઉપયોગ કરો
-
- Safari સાથે શરૂ કરો
- વેબ બ્રાઉઝ કરો
- વેબસાઇટ સર્ચ કરો
- તમારા Safari સેટિંગ્સને કસ્ટમાઇઝ કરો
- લેઆઉટ બદલો
- મલ્ટિપલ Safari પ્રોફાઇલ બનાવો
- વેબપેજ સાંભળો
- ટૅબમાં ઑડિઓ મ્યૂટ કરવા માટે
- વેબસાઇટને બુકમાર્ક કરો
- વેબ ઍપ તરીકે ખોલો
- વેબસાઇટને મનપસંદ તરીકે બુકમાર્ક કરો
- વાંચન યાદીમાં પેજ સેવ કરો
- તમારી સાથે શેર કરેલી લિંક શોધો
- PDF ડાઉનલોડ કરો
- વેબપેજને ઍનોટેટ કરો અને PDF તરીકે સેવ કરો
- ફૉર્મ ભરો
- એક્સટેંશન મેળવો
- તમારી કૅશ અને કુકિ સાફ કરો
- કુકિઝ સક્ષમ કરો
- શૉર્ટકટ
- ટિપ્સ
- TV
-
- વૉઇસ મેમો સાથે શરૂ કરો
- રેકોર્ડિંગ કરો
- ટ્રાંસક્રિપ્શન જુઓ
- તેને ફરી પ્લે કરો
- લૅયરવાળા રેકોર્ડિંગ સાથે કામ કરવા માટે
- રેકોર્ડિંગને ફાઇલમાં એક્સપોર્ટ કરો
- રેકોર્ડિંગ સંપાદિત કરો અથવા ડિલીટ કરો
- રેકોર્ડિંગ અપ-ટૂ-ડેટ રાખો
- રેકોર્ડિંગ ગોઠવો
- રેકોર્ડિંગ સર્ચ કરો અથવા તેનું નામ બદલો
- રેકોર્ડિંગ શેર કરો
- રેકોર્ડિંગ ડ્યૂપ્લિકેટ કરો
-
- પાવર અડૅપ્ટર અને ચાર્જ કેબલ
- હેડફોન ઑડિઓ લેવલ ફીચરનો ઉપયોગ કરો
-
- Apple Pencil સુસંગતતા
- Apple Pencil (પહેલી જનરેશન) પેર અને ચાર્જ કરો
- Apple Pencil (બીજી જનરેશન)ને પેર અને ચાર્જ કરો
- Apple Pencil (USB-C)ને પેર અને ચાર્જ કરો
- Apple Pencil Proને પેર અને ચાર્જ કરો
- સ્ક્રિબલથી ટેક્સ્ટ એંટર કરો
- Apple Pencil દ્વારા દોરો
- Apple Pencilથી સ્ક્રીનશૉટ લો અને અંકિત કરો
- ઝડપથી નોટ લખો
- HomePod અને અન્ય વાયરલેસ સ્પીકર
- એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસ
- Bluetooth ઍક્સેસરી કનેક્ટ કરો
- તમારા iPadમાંથી Bluetooth ઍક્સેસરી પર ઑડિઓ પ્લે કરો
- Apple Watch સાથે Fitness+
- પ્રિંટર
- પોલિશિંગ ક્લોથ
-
- કંટિન્યૂટીનો પરિચય
- નજીકનાં ડિવાઇસ પર આઇટમ મોકલવા માટે AirDropનો ઉપયોગ કરો
- ડિવાઇસ વચ્ચે ટાસ્કને Handoff કરો
- ડિવાઇસ વચ્ચે કૉપિ અને પેસ્ટ કરો
- વીડિયો સ્ટ્રીમ કરવા અથવા તમારા iPadની સ્ક્રીન મિરર કરવા માટે
- તમારા iPad પર ફોન કૉલ અને ટેક્સ્ટ મેસેજની અનુમતિ આપો
- પર્સનલ હૉટસ્પૉટ દ્વારા તમારું ઇંટરનેટ કનેક્શન શેર કરો
- Apple TV 4K માટે વેબકૅમ તરીકે તમારા iPadનો ઉપયોગ કરવા માટે
- Mac પર સ્કેચ, ફોટો અને સ્કૅન ઇંસર્ટ કરો
- તમારા બીજા ડિસ્પ્લે તરીકે iPadનો ઉપયોગ કરો
- Mac અને iPadને કંટ્રોલ કરવા એક કીબોર્ડ અને માઉસનો ઉપયોગ કરો
- iPad અને તમારા કંપ્યૂટરને કેબલ દ્વારા કનેક્ટ કરો
- ડિવાઇસ વચ્ચે ફાઇલ ટ્રાંસફર કરો
-
- ઍક્સેસિબિલિટી ફીચર સાથે શરૂ કરો
- સેટઅપ દરમિયાન ઍક્સેસિબિલિટી ફીચરનો ઉપયોગ કરો
- Siri ઍક્સેસિબિલિટી સેટિંગ્સ બદલો
- ઍક્સેસિબિલિટી ફીચર ઝડપથી ચાલુ અથવા બંધ કરો
- અન્ય ડિવાઇસ સાથે તમારા ઍક્સેસિબિલિટી સેટિંગ્સ શેર કરો
-
- વિઝન માટે ઍક્સેસિબિલિટી ફીચરનું ઓવરવ્યૂ
- ઍક્સેસિબિલિટી રીડર સાથેની ઍપ્સમાં ટેક્સ્ટ વાંચો અથવા સાંભળો
- ઝૂમ ઇન કરો
- તમે જે ટેક્સ્ટ વાંચી રહ્યાં છો અથવા ટાઇપ કરી રહ્યાં છો તેનું મોટું વર્ઝન જુઓ
- ડિસ્પ્લે રંગ બદલો
- વાંચવા માટે ટેક્સ્ટને સરળ કરો
- ઑનસ્ક્રીન એલિમેંટને જોવામાં સરળ બનાવવા માટે
- ઑનસ્ક્રીન મોશન કસ્ટમાઇઝ કરો
- Use iPad more comfortably while riding in a vehicle
- ઍપ દીઠ વિઝ્યુઅલ સેટિંગ્સ કસ્ટમાઇઝ કરો
- સ્ક્રીન પર જે હોય તે અથવા જે ટાઇપ કરવામાં આવે તે સાંભળો
- ઑડિઓ વર્ણન સાંભળો
-
- ચાલુ કરો અને VoiceOverની પ્રૅક્ટિસ કરો
- તમારાં VoiceOver સેટિંગ્સ બદલો
- VoiceOver જેસ્ચરનો ઉપયોગ કરો
- VoiceOver ચાલુ હોય ત્યારે iPad ઑપરેટ કરો
- રોટરનો ઉપયોગ કરીને VoiceOver કંટ્રોલ કરો
- ઑનસ્ક્રીન કીબોર્ડનો ઉપયોગ કરો
- તમારી આંગળીથી લખો
- સ્ક્રીન બંધ રાખો
- એક્સટર્નલ કીબોર્ડથી VoiceOverનો ઉપયોગ કરો
- બ્રેલ ડિસ્પ્લેનો ઉપયોગ કરો
- સ્ક્રીન પર બ્રેલ ટાઇપ કરો
- બ્રેલ ડિસ્પ્લે સાથે બ્રેલ ઍક્સેસનો ઉપયોગ કરો
- જેસ્ચર અને કીબોર્ડ શૉર્ટકટ કસ્ટમાઇઝ કરો
- પૉઇંટર ડિવાઇસથી VoiceOverનો ઉપયોગ કરો
- તમારી સ્ક્રીન પર અને તમારી આસપાસ શું છે તે સાંભળો
- ઍપ્સમાં VoiceOverનો ઉપયોગ કરો
-
- ગતિશીલતા માટે ઍક્સેસિબિલિટી ફીચરનું ઓવરવ્યૂ
- AssistiveTouchનો ઉપયોગ કરો
- iPadમાં ઍડજસ્ટ કરવા યોગ્ય ઑનસ્ક્રીન ટ્રૅકપૅડનો ઉપયોગ કરો
- તમારી આંખની મુવમેંટથી iPad કંટ્રોલ કરો
- તમારી માથાની મુવમેંટથી iPad કંટ્રોલ કરવા માટે
- તમે ટચ કરો ત્યારે iPadની પ્રતિક્રિયા આપવાની રીત ઍડજસ્ટ કરો
- કૉલનો ઑટોમૅટિક રીતે-જવાબ આપો
- Face ID અને અટેંશન સેટિંગ્સ બદલો
- વૉઇસ કંટ્રોલનો ઉપયોગ કરો
- ટૉપ અથવા હોમ બટન ઍડજસ્ટ કરો
- Apple TV 4K Remote બટનનો ઉપયોગ કરો
- પૉઇંટર સેટિંગ્સ ઍડજસ્ટ કરો
- કીબોર્ડ સેટિંગ્સ ઍડજસ્ટ કરો
- એક્સટર્નલ કીબોર્ડથી iPad કંટ્રોલ કરો
- AirPods સેટિંગ્સ ઍડજસ્ટ કરો
- Apple Pencilનાં ડબલ ટૅપ અને સ્ક્વીઝ સેટિંગ્સ ઍડજસ્ટ કરો
-
- હિયરિંગ માટે ઍક્સેસિબિલિટી ફીચરનું ઓવરવ્યૂ
- હિયરિંગ ડિવાઇસનો ઉપયોગ કરો
- લાઇવ સાંભળોનો ઉપયોગ કરો
- ધ્વનિની ઓળખનો ઉપયોગ કરો
- જ્યારે તમારું નામ બોલવામાં આવે ત્યારે સૂચના મેળવો
- સેટ અપ કરો અને RTTનો ઉપયોગ કરો
- સૂચનાઓ માટે ઇંડિકેટર લાઇટ અથવા સ્ક્રીન ફ્લૅશ કરો
- ઑડિઓ સેટિંગ્સ ઍડજસ્ટ કરો
- બૅકગ્રાઉંડ સાઉંડ પ્લે કરો
- સબટાઇટલ અને કૅપ્શન ડિસપ્લે કરો
- ઇંટરકૉમ મેસેજ માટે ટ્રાંસક્રિપ્શન બતાવો
- બોલાયેલા ઑડિઓનાં લાઇવ કૅપ્શન મેળવો
-
- તમે જે શેર કરો છો તેને કંટ્રોલ કરો
- લૉક સ્ક્રીન ફીચર ચાલુ કરો
- સંપર્ક બ્લૉક કરવા માટે
- તમારું Apple અકાઉંટ સુરક્ષિત રાખો
- “મારાં ઇમેલ અડ્રેસ છુપાવો” બનાવો અને મૅનેજ કરો
- તમારા વેબ બ્રાઉઝિંગને iCloud પ્રાઇવેટ રિલે વડે સુરક્ષિત રાખો
- પ્રાઇવેટ નેટવર્ક અડ્રેસનો ઉપયોગ કરો
- ઍડવાંસ ડેટા પ્રોટેક્શનનો ઉપયોગ કરો
- લૉકડાઉન મોડનો ઉપયોગ કરવા માટે
- બૅકગ્રાઉંડ સુરક્ષા સુધારણાઓ ઇંસ્ટૉલ કરો
- સંવેદનશીલ કૉન્ટેંટ વિષે ચેતવણીઓ પ્રાપ્ત કરો
- સંપર્ક કી વેરિફિકેશનનો ઉપયોગ કરો
- ઇમ્પર્સનેશન જોખમ ઓળખનો ઉપયોગ કરો
-
- iPad ચાલુ અથવા બંધ કરો
- iPadને ફોર્સ રીસ્ટાર્ટ કરો
- iPadOS અપડેટ કરો
- iPadનો બૅક અપ લો
- iPad સેટિંગ્સ રીસેટ કરો
- iPadનો ડેટા મિટાવી દો
- બૅકઅપમાંથી તમામ કૉન્ટેંટ રિસ્ટોર કરો
- ખરીદેલી અને ડિલીટ કરેલી આઇટમ રિસ્ટોર કરો
- તમારું iPad વેચો, આપી દો અથવા તેમાં એક્સચેંજ કરો
- કંફિગરેશન પ્રોફાઇલ ઇંસ્ટૉલ કરો અથવા કાઢી નાખો
- કૉપિરાઇટ અને ટ્રેડમાર્ક
નજીકનાં Apple ડિવાઇસ પર આઇટમ મોકલવા માટે iPadમાં AirDropનો ઉપયોગ કરો
AirDrop દ્વારા તમે ફોટો, વીડિયો, ડૉક્યુમૅન્ટ વગેરે નજીકના iPhone, iPad અથવા Mac પર વાયરલૅસ રીતે મોકલી શકો છો. તમે તમારા પોતાનાં ડિવાઇસ પર ફાઇલ મોકલવા અથવા અન્ય સાથે ફાઇલ શેર કરવા માટે AirDropનો ઉપયોગ કરી શકો છો.
તમે iPhone, iPad અને Mac દ્વારા AirDropનો ઉપયોગ કરી શકો છો.
સિક્યુરિટી માટે ટ્રાંસફરને એંક્રિપ્ટ કરવામાં આવે છે અને દરેક ટ્રાંસફર આવતા જ પ્રાપ્તકર્તા તેને સ્વીકારી અથવા નકારી શકે છે.
નોટ : જો તમે AirDrop ટ્રાંસફર શરૂ થયા પછી Bluetooth અથવા Wi-Fi રેંજમાંથી બહાર આવી જાઓ તો ઇંટરનેટ દ્વારા ટ્રાંસફર ચાલુ રહેશે.
શરૂ કરતા પહેલાં
નીચેની બાબતની ખાતરી કરો :
જો તમે VPNનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો ખાતરી કરો કે તેનું કંફિગરેશન લોકલ નેટવર્કિંગને અટકાવતું નથી કારણ કે તે અમુક કંટિન્યૂટી ફીચરમાં દખલ કરી શકે છે.
જો તમે તમારાં Apple ડિવાઇસમાંથી એકબીજામાં આઇટમ મોકલવા માટે AirDropનો ઉપયોગ કરવા માંગતા હોવ તો આઇટમને ઑટોમૅટિક રીતે સ્વીકારવા અને સેવ કરવા માટે એક જ Apple અકાઉંટમાં સાઇન ઇન કરો.
AirDrop ચાલુ કરવા માટે
iPhone અથવા iPad : કંટ્રોલ સેંટર ખોલો, કંટ્રોલમાં ઉપર ડાબી બાજુના ગ્રૂપ પર ટચ કરી દબાવી રાખો પછી
પર ટૅપ કરો. તમે કોની પાસેથી આઇટમ પ્રાપ્ત કરવા માંગો છો તે પસંદ કરવા માટે “માત્ર સંપર્ક” અથવા “10 મિનિટ સુધી દરેક માટે” પર ટૅપ કરો.
નોટ : “માત્ર સંપર્ક” અને “10 મિનિટ સુધી તમામ” વિકલ્પ ફક્ત ન્યૂનતમ સિસ્ટમ જરૂરિયાતોને પૂર્ણ કરતા ડિવાઇસમાં ઉપલબ્ધ છે.
Mac પર : મેન્યૂ બારમાં
પર ક્લિક કરો પછી
પર ક્લિક કરો. જ્યારે તે વાદળી હોય ત્યારે તે ચાલુ હોય છે.
તમને આઇટમ કોણ મોકલી શકે તે પસંદ કરવા માટે AirDropની બાજુમાં જમણી બાજુના તીરને ક્લિક કરો પછી “માત્ર સંપર્ક” અથવા “તમામ” પર ક્લિક કરો.
AirDrop કોડનો ઉપયોગ કરીને આઇટમ મોકલો
iOS 26.2, iPadOS 26.2, macOS 26.2 અથવા પછીના વર્ઝન પર જો કોઈ તમને AirDrop દ્વારા આઇટમ મોકલવાનો પ્રયત્ન કરે અને તેઓ તમારા સંપર્કમાં ન હોય તો તેમણે AirDrop કોડનો ઉપયોગ કરવો જરૂરી છે.
જો તમે આઇટમ પ્રાપ્ત કરવાનું પસંદ કરો તો ચાલુ રાખો સિલેક્ટ કરો. તમારા ડિવાઇસ પર AirDrop કોડ દેખાય છે. તમે મોકલનાર સાથે કોડ શેર કરો પછી અને તેઓ તેમના ડિવાઇસમાં તે એંટર કરે પછી આઇટમ શેર કરવામાં આવે છે.
તમે તે વ્યક્તિ સાથે 30 દિવસ સુધી AirDropનો ઉપયોગ કરીને આઇટમ શેર કરવાનું અને પ્રાપ્ત કરવાનું ચાલુ રાખી શકો છો અને તે માટે તમારે અન્ય AirDrop કોડનો ઉપયોગ કરવાની જરૂર નથી. જો તમે હવેથી 30 દિવસ પૂરા થાય તે પહેલાં આઇટમ શેર કરવા નથી માંગતા તો સંપર્ક ઍપ પર જાઓ, તમારી અન્ય જાણીતી સૂચીમાં મોકલનારને શોધો, પછી આ વ્યક્તિને ભૂલી જાઓ સિલેક્ટ કરો.
AirDropનો ઉપયોગ કરીને આઇટમ મોકલો
AirDropથી કોઈને આઇટમ મોકલવા માટે તમારે અને તમારા પ્રાપ્તકર્તા બંનેને AirDrop ચાલુ રાખવું પડશે.
જો તમે એવી વ્યક્તિને આઇટમ મોકલી રહ્યા છો જે ફક્ત સંપર્ક પાસેથી આઇટમ સ્વીકારે તો તેમની સંપર્ક સૂચીમાં તમારું નામ હોવું આવશ્યક છે અને તેમણે તમારા સંપર્ક કાર્ડમાં તમારા Apple અકાઉંટનું ઇમેલ અડ્રેસ અથવા ફોન નંબર ઉમેરવો જરૂરી છે.
પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :
iPhone અથવા iPad પર : આઇટમ ખોલો પછી
ટૅપ કરીને શેર કરો,
,
અથવા બીજા બટન (ઍપના આધારે) પર ટૅપ કરો.
પર ટૅપ કરો પછી તમે જેની સાથે શેર કરવા માંગો છો તે પ્રાપ્તકર્તા પર ટૅપ કરો. તમને જે પ્રાપ્તકર્તાઓ દેખાય છે તે નજીકમાં જેમણે Wi-Fi અને Bluetooth ચાલુ કર્યું હોય અને તમારા ડિવાઇસથી ફાઇલ સ્વીકારવામાં સક્ષમ હોય તે જ પ્રાપ્તકર્તાઓ છે.
Mac પર : Mac પર આઇટમ ખોલો, ટૂલબારમાં
પર ક્લિક કરો પછી AirDrop પર ક્લિક કરો. તમે જેની સાથે શેર કરવા માંગો છો તે પ્રાપ્તકર્તાને સિલેક્ટ કરો. તમને જે પ્રાપ્તકર્તાઓ દેખાય છે તે નજીકમાં જેમણે Wi-Fi અને Bluetooth ચાલુ કર્યું હોય અને તમારા ડિવાઇસથી ફાઇલ સ્વીકારવામાં સક્ષમ હોય તે જ પ્રાપ્તકર્તાઓ છે.
ટિપ : તમે Finderમાં AirDrop દ્વારા પણ આઇટમ શેર કરી શકો છો. Finder વિંડો ખોલવા માટે Dockમાં
પર ક્લિક કરો. સાઇડબારના AirDrop પર ક્લિક કરો પછી તમે પ્રાપ્તકર્તા સાથે શેર કરવા માંગો છો અને મોકલવા માંગો છો તે આઇટમને ડ્રૅગ કરો.
જો તમને આઇટમ શેર કરવા માટે કોડ એંટર કરવાની સૂચના દેખાય તો પ્રાપ્તકર્તાના ડિવાઇસ પર જનરેટ થયેલો AirDrop કોડ એંટર કરો.
iPhone, iPad અથવા Macનો ઉપયોગ કરનાર કોઈ પણ સાથે ઍપ અને વેબસાઇટનો પાસવર્ડ સુરક્ષિત રીતે શેર કરવા માટે AirDropનો ઉપયોગ કરવા માટે જુઓ : iPadમાં તમને વિશ્વાસ હોય તેવા લોકો સાથે પાસવર્ડ અને પાસકી શેર કરો.
AirDropથી આઇટમ પ્રાપ્ત કરો
તમારા ડિવાઇસ પર AirDrop સૂચના પર “સ્વીકાર કરો” પર ટૅપ અથવા ક્લિક કરો.
જો તમને કોઈ સૂચના દેખાય કે આઇટમ પ્રાપ્ત કરવા માટે તમારે AirDrop કોડની જરૂર છે તો AirDrop કોડ મેળવો પર ટૅપ કરો અથવા ક્લિક કરો અને તેને મોકલનાર સાથે શેર કરો. મોકલનાર AirDrop દ્વારા આઇટમ મોકલવા માટે તેમના ડિવાઇસ પર કોડ એંટર કરે છે.
નોટ : જો તમે તમારા સમાન Apple અકાઉંટથી સાઇન ઇન કરેલા ડિવાઇસની વચ્ચે આઇટમ મોકલી રહ્યાં હોવ તો આઇટમ ઑટોમૅટિક રીતે સ્વીકારવામાં આવશે.
મોટાભાગની આઇટમ જે ઍપમાંથી મોકલવામાં આવે છે તેમાં જ તેમને સેવ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો કોઈ ફોટોસ ઍપમાંથી ફોટો મોકલવા માટે AirDropનો ઉપયોગ કરે છે તો તે તમારા ડિવાઇસ પર ફોટોસ ઍપમાં સેવ કરવામાં આવે છે.
ડિવાઇસના આધારે તમે તમારી ફાઇલ કદાચ અન્ય જગ્યાએ શોધી શકો છો. iPhone અથવા iPad પર અમુક આઇટમ ફાઇલ ઍપમાં સેવ થઈ શકે છે. Mac પર, અમુક આઇટમ ઑટોમૅટિક રીતે ડાઉનલોડ ફોલ્ડરમાં સેવ કરવામાં આવે છે પણ તમારી પાસે આઇટમ કયાં સેવ કરવી તે પસંદ કરવાનો વિકલ્પ પણ હોઈ શકે છે—ઉદાહરણ તરીકે, ડાઉનલોડ ફોલ્ડરમાં ફોટો સેવ કરવો કે તેને ફોટોસમાં ખોલવો.
નોટ : જો તમે Macમાં Finderમાં AirDrop ખોલ્યું હોય તો સૂચના કેંદ્રના બદલે અહીં સ્વીકારવાની અથવા નકારવાની સૂચના દેખાય છે.
જો તમે તમારા એક Apple ડિવાઇસથી બીજામાં આઇટમ મોકલો છો (ઉદાહરણ તરીકે તમારા Macમાંથી તમારા iPadમાં) અને તમે બંને ડિવાઇસમાં એક જ Apple અકાઉંટથી સાઇન ઇન કર્યું છે તો આઇટમ ઑટોમૅટિક રીતે સ્વીકારવામાં અને સેવ કરવામાં આવે છે.
AirDrop માટે મોબાઇલ ડેટા બંધ કરો
જ્યારે તમે AirDropનો ઉપયોગ કરો છો ત્યારે મોબાઇલ ડેટા ચાર્જ લાગુ થઈ શકે છે.
જો તમે Bluetooth અથવા Wi-Fiની રેંજથી બહાર હોવ ત્યારે મોબાઇલ ડેટાનો ઉપયોગ કરવા ન માંગતા હોવ તો સેટિંગ્સ > સામાન્ય > AirDrop પર જઈને “મોબાઇલ ડેટાનો ઉપયોગ કરો” બંધ કરો.
સામાન્ય રીતે આ વન-ટાઇમ સેટિંગ છે પરંતુ ઉદાહરણ તરીકે, જો તમે મુસાફરી કરી રહ્યાં હોવ અને રોમિંગ ચાર્જ ટાળવા માંગતા હોવ તો તમે તેને બદલી શકો છો.
AirDrop કામ કરતું નથી
મોકલનાર અને પ્રાપ્તકર્તા બંનેએ Wi-Fi અને Bluetooth ચાલુ કર્યું છે અને બંને iPhone, iPad અથવા Macનો ઉપયોગ કરી રહ્યાં છે તેની ખાતરી કરો.
પ્રાપ્તકર્તાએ તેમનાં AirDrop સેટિંગ્સ દરેક પાસેથી સ્વીકારો અથવા ફક્ત સંપર્ક પાસેથી સ્વીકારો પર સેટ કર્યાં છે તેની ખાતરી કરો.
જો AirDropને કાર્યરત કરવામાં તમને મુશ્કેલી આવી રહી હોય તો તમારું ડિવાઇસ રિસ્ટાર્ટ કરો અને ફરી પ્રયત્ન કરો.
વધારાના સપોર્ટ માટે Apple સપોર્ટ લેખ જુઓ : તમારા iPhone અથવા iPadમાં AirDropનો ઉપયોગ કેવી રીતે કરવો.
ડિવાઇસ વચ્ચે ફાઇલનું નાનું સિલેક્શન શેર કરવા માટે AirDrop શ્રેષ્ઠ છે. જો તમે તમારા Mac અને અન્ય Apple ડિવાઇસ વચ્ચે ઘણી ફાઇલ શેર કરવા માંગતા હોવ તો જુઓ : iPadમાંથી સ્ટોરેજ ડિવાઇસ, સર્વર અથવા ક્લાઉડમાં ફાઇલ ટ્રાંસફર કરો અથવા iCloud કેવી રીતે તમારાં તમામ ડિવાઇસમાં માહિતીને અપ-ટૂ-ડેટ રાખે છે.