iPad યૂઝર ગાઇડ
- સ્વાગત છે
-
-
- iPadOS 27 સાથે સુસંગત iPadનાં મૉડલ
- iPad mini (છઠ્ઠી જનરેશન)
- iPad mini (A17 Pro)
- iPad (નવમી જનરેશન)
- iPad (દસમી જનરેશન)
- iPad (A16)
- iPad Air (ચોથી જનરેશન)
- iPad Air (પાંચમી જનરેશન)
- iPad Air 11-ઇંચ (M2)
- iPad Air 13-ઇંચ (M2)
- iPad Air 11-ઇંચ (M3)
- iPad Air 13-ઇંચ (M3)
- iPad Air 11-ઇંચ (M4)
- iPad Air 13-ઇંચ (M4)
- iPad Pro 11 ઇંચ (બીજી જનરેશન)
- iPad Pro 11 ઇંચ (ત્રીજી જનરેશન)
- iPad Pro 11 ઇંચ (ચોથી જનરેશન)
- iPad Pro 11-ઇંચ (M4)
- iPad Pro 11-ઇંચ (M5)
- iPad Pro 12.9 ઇંચ (ચોથી જનરેશન)
- iPad Pro 12.9 ઇંચ (પાંચમી જનરેશન)
- iPad Pro 12.9 ઇંચ (છઠ્ઠી જનરેશન)
- iPad Pro 13-ઇંચ (M4)
- iPad Pro 13-ઇંચ (M5)
- સેટઅપની પાયાની બાબતો
- તમારું iPad તમારી રીતે તૈયાર કરો
- iPad પર તમારા વર્કફ્લોને સ્ટ્રીમલાઇન કરો
- Apple Pencilથી ઘણી બધી વસ્તુઓ કરો
-
- iPadOS 27માં નવું શું છે
-
- iPad ચાલુ કરો અને સેટ અપ કરો
- ચાલુ કરો, અનલૉક અને લૉક કરો
- ઇંટરનેટથી કનેક્ટ કરો
- Wi-Fi સેટિંગ્સ મૅનેજ કરો
- મોબાઇલ સર્વિસ સેટ અપ કરો
- મોબાઇલ ડેટા સેટિંગ્સ જુઓ અથવા બદલો
- મેલ, કૉન્ટૅક્ટ અને કૅલેંડર અકાઉંટ સેટ અપ કરો
- તમારા iPadનું નામ બદલો
- તારીખ અને સમય બદલો
- ભાષા અને ક્ષેત્ર બદલો
- ડિફૉલ્ટ ઍપ્સ બદલો
- iPadમાં તમારું ડિફૉલ્ટ સર્ચ એંજિન બદલો
-
- સેટિંગ્સ શોધો
- સ્ટેટસ આઇકનનો અર્થ જાણો
- તમારા iPad વિષે માહિતી મેળવો
- વૉલ્યૂમ અને સાઇલેંટ ઍડજસ્ટ કરો
- iPadની ફ્લૅશલાઇટ ચાલુ અથવા બંધ કરો
- ડ્રૅગ કરીને ડ્રૉપ કરો
- તમારા iPadની સ્ક્રીન ફેરવો
- લૉક સ્ક્રીનમાંથી ફીચર ઍક્સેસ કરો
- ઝડપી ઍક્શન કરો
- Spotlightથી સર્ચ કરો
- સૂચનાઓ જુઓ અને તેનો જવાબ આપો
- સૂચનાનાં સેટિંગ્સ બદલો
- iPadમાં સ્ટોરેજ મૅનેજ કરો
- iPad સાથે મુસાફરી કરો
-
- સાઉંડ બદલો અથવા બંધ કરો
- કસ્ટમ લૉક સ્ક્રીન બનાવો
- વૉલપેપર બદલો
- કંટ્રોલ સેંટરનો ઉપયોગ અને કસ્ટમાઇઝ કરો
- ઑડિઓ ગુણવત્તા સુધારો અને વીડિયો કૉલ રેકોર્ડ કરો
- સ્ક્રીનની બ્રાઇટનેસ અને રંગ બૅલેંસ ઍડજસ્ટ કરો
- iPad ડિસ્પ્લે લાંબા સમય સુધી ચાલુ રાખો
- iPad ડિસ્પ્લે અને ટેક્સ્ટ સેટિંગ્સ ઍડજસ્ટ કરો
- શેરિંગ વિકલ્પ કસ્ટમાઇઝ કરો
-
-
- કૅલેંડર સાથે શરૂ કરો
- કૅલેંડરમાં ઇવેંટ બનાવો અને સંપાદિત કરો
- આમંત્રણ મોકલો
- આમંત્રણનો જવાબ આપો
- તમને ઇવેંટ દેખાવાની રીત બદલો
- ઇવેંટ સર્ચ કરો
- કૅલેંડર સેટિંગ્સને બદલવા માટે
- અલગ ટાઇમઝોનમાં ઇવેંટ શેડ્યૂલ અથવા ડિસ્પ્લે કરો
- ઇવેંટનો ટ્રૅક રાખો
- ઘણાં કૅલેંડરનો ઉપયોગ કરો
- કૅલેંડરમાં રિમાઇંડરનો ઉપયોગ કરો
- હોલિડે કૅલેંડરનો ઉપયોગ કરો
- iCloud કૅલેંડર શેર કરો
-
- FaceTime સાથે શરૂ કરો
- FaceTime લિંક બનાવો
- Live Photo લો
- FaceTime ઑડિઓ કૉલ ટૂલનો ઉપયોગ કરો
- લાઇવ કૅપ્શન અને લાઇવ અનુવાદનો ઉપયોગ કરો
- કૉલ દરમિયાન અન્ય ઍપ્સનો ઉપયોગ કરો
- ગ્રૂપ FaceTime કૉલ કરો
- સાથે મળીને જોવા, સાંભળવા અને પ્લે કરવા માટે SharePlayનો ઉપયોગ કરો
- FaceTime કૉલમાં તમારી સ્ક્રીન શેર કરો
- FaceTime કૉલમાં રિમોટ કંટ્રોલની વિનંતી કરો અથવા આપો
- FaceTime કૉલમાં ડૉક્યુમૅન્ટ પર કોલૅબરેટ કરો
- વીડિયો કૉન્ફરંસિંગ ફીચરનો ઉપયોગ કરો
- FaceTime કૉલને અન્ય Apple ડિવાઇસમાં ટ્રાંસફર કરો
- FaceTime વીડિયો સેટિંગ્સ બદલો
- FaceTime ઑડિઓ સેટિંગ્સ બદલો
- તમારો દેખાવ બદલો
- કૉલ મૂકી દો અથવા મેસેજ પર સ્વિચ કરો
- કૉલને સ્ક્રીન અને ફિલ્ટર કરો
- FaceTime કૉલ બ્લૉક કરો અને તેને સ્પૅમ તરીકે રિપોર્ટ કરો
-
- Apple Games ઍપ સાથે શરૂ કરો
- તમારી Game Center પ્રોફાઇલ સેટ અપ કરો
- ગેમ શોધો અને ડાઉનલોડ કરો
- Apple Arcadeને સબ્સ્ક્રાઇબ કરો
- મિત્રો સાથે Apple Games ઍપમાં કનેક્ટ થાઓ
- મિત્રો સાથે Apple Games ઍપમાં ગેમ રમો
- તમારી ગેમ લાઇબ્રેરી મૅનેજ કરો
- ગેમ કંટ્રોલર કનેક્ટ કરો
- ગેમ સંબંધિત સેટિંગ્સ બદલવા માટે
- ગેમની સમસ્યાની જાણ કરો
-
- હોમ સાથે શરૂ કરો
- હોમ ઍપનો પરિચય
- ઍક્સેસરી સેટ અપ કરો
- કંટ્રોલ ઍક્સેસરી
- તમારા ઊર્જા વપરાશ માટે પ્લાન બનાવવા માટે ગ્રિડ ફૉર્કાસ્ટનો ઉપયોગ કરો
- વીજળીનો વપરાશ અને દર જુઓ
- અડૅપ્ટિવ તાપમાન અને સ્વચ્છ ઊર્જા ગાઇડંસ
- HomePod સેટ અપ કરો
- તમારા ઘરને રિમોટલી કંટ્રોલ કરો
- દૃશ્ય બનાવો અને તેનો ઉપયોગ કરો
- ઑટોમૅશનનો ઉપયોગ કરો
- સિક્યુરિટી કૅમેરા સેટ અપ કરો
- ફેસ રેકગ્નિશનનો ઉપયોગ કરવા માટે
- રાઉટર કંફિગર કરો
- ઍક્સેસરીને કંટ્રોલ કરવા માટે અન્ય લોકોને આમંત્રિત કરો
- વધુ ઘર ઉમેરો
- હોમ કૅમેરા અને સૂચનાઓ સાથે Apple Intelligenceનો ઉપયોગ કરો.
-
- Mail સાથે શરૂ કરો
- તમારું ઇમેલ તપાસો
- શ્રેણીનો ઉપયોગ કરો
- iCloud Mailને ઑટોમૅટિક રીતે ક્લિન કરો
- ઇમેલ સૂચનો સેટ કરો
- ઇમેલ સર્ચ કરો
- મેલબૉક્સમાં તમારા ઇમેલને ગોઠવો
- ઇમેલ પર ઑટોમૅટિક રીતે ઍક્શન લાગુ કરવા માટે iCloud Mail નિયમોનો ઉપયોગ કરો
- Mail સેટિંગ્સ બદલો
- ઇમેલ ડિલીટ કરો અને રિકવર કરો
- તમારી હોમ સ્ક્રીન પર Mail વિજેટ ઉમેરો
- ઇમેલ પ્રિંટ કરો
- કીબોર્ડ શૉર્ટકટનો ઉપયોગ કરો
-
- નકશો સાથે શરૂ કરો
- નકશો ઍપ સેટ અપ કરો
-
- તમારું ઘર, કાર્યસ્થળ અથવા સ્કૂલનું સરનામું સેટ કરવા માટે
- નકશાનો ઉપયોગ કરો
- ડ્રાઇવિંગનાં દિશા નિર્દેશનો મેળવો
- રૂટ ઓવરવ્યૂ અથવા વળાંકોની યાદી જુઓ
- તમારા રૂટમાં સ્ટૉપ બદલો અથવા ઉમેરો
- વૉકિંગનાં દિશા નિર્દેશન મેળવો
- વૉક અથવા હાઇક સેવ કરો
- ટ્રાંઝિટના દિશા નિર્દેશનો મેળવો
- સાયક્લિંગનાં દિશા નિર્દેશનો મેળવો
- ઑફલાઇન નકશા ડાઉનલોડ કરો
- iPadમાં ઇમર્સિવ વ્યૂ સાથે નકશા એક્સપ્લોર કરો
- નકશો ઍપમાં આવતી સમસ્યા રિપોર્ટ કરો
-
- સંગીત સાથે શરૂ કરો
- સંગીત મેળવો
- સંગીત કસ્ટમાઇઝ કરો
-
-
- સંગીત પ્લે કરો
- સંગીત પ્લેયર કંટ્રોલનો ઉપયોગ કરો
- લૉસલેસ ઑડિઓ પ્લે કરો
- સ્પેશિયલ ઑડિઓ પ્લે કરો
- રેડિઓ સાંભળો
- SharePlayનો ઉપયોગ કરીને એકસાથે સંગીત પ્લે કરો
- કારમાં એકસાથે સંગીત પ્લે કરો
- તમારું સંગીત કતારમાં કરવા
- ટ્રાંઝિશન ગીત
- ગીત શફલ અથવા રિપીટ કરો
- Apple Music સાથે ગાઓ
- ગીતની ક્રેડિટ અને ગીતના બોલ બતાવો
- તમને શું ગમે છે તે Apple Musicને જણાવવા માટે
- સાઉંડ ક્વૉલિટી ઍડજસ્ટ કરવા માટે
-
- News સાથે શરૂ કરો
- Newsની સૂચનાઓ અને ન્યૂઝલેટર મેળવો
- News વિજેટનો ઉપયોગ કરો
- ફક્ત તમારા માટે પસંદ કરેલા સમાચાર જુઓ
- સ્ટોરી વાંચો અને શેર કરો
- સ્થાનિક સમાચાર વાંચો
- “મારી રમતો” સાથે તમારી મનપસંદ ટીમને ફૉલો કરો
- iPadમાં Apple News Today સાંભળો
- ચૅનલ, વિષય, સ્ટોરી અથવા રૅસિપી શોધવા માટે
- સ્ટોરી સેવ કરવા માટે
- તમારી વાંચન હિસ્ટરી ક્લિઅર કરવા માટે
- ટૅબ બારને કસ્ટમાઇઝ કરવા
- વ્યક્તિગત સમાચારની ચૅનલ સબ્સ્ક્રાઇબ કરો
-
- નોટ્સ સાથે પ્રારંભ કરો
- નોટ બનાવો અને ફૉર્મેટ કરો
- ક્વિક નોટ્સનો ઉપયોગ કરો
- ડ્રૉઇંગ અને હસ્તલેખન ઉમેરો
- સૂત્ર અને સમીકરણ એંટર કરો
- ફોટો, વીડિયો વગેરે ઉમેરો
- ઑડિઓ રેકોર્ડ અને ટ્રાંસક્રાઇબ કરો
- ટેક્સ્ટ અને ડૉક્યુમૅન્ટ સ્કૅન કરો
- PDFમાં કામ કરો
- લિંક ઉમેરો
- નોટ સર્ચ કરો
- ફોલ્ડરમાં ગોઠવો
- ટૅગથી ગોઠવો
- સ્માર્ટ ફોલ્ડરનો ઉપયોગ કરો
- શેર કરો અને કોલૅબરેટ કરો
- નોટ એક્સપોર્ટ કરો અથવા પ્રિંટ કરો
- નોટ લૉક કરો
- નોટ ડિલીટ અને રિકવર કરવા માટે
- અકાઉંટ ઉમેરો અથવા કાઢી નાખો
- નોટ્સ વ્યૂ બદલો
- નોટ્સનાં સેટિંગ્સ બદલો
- કીબોર્ડ શૉર્ટકટનો ઉપયોગ કરો
-
- iPadમાં પાસવર્ડનો ઉપયોગ કરો
- વેબસાઇટ અથવા ઍપ માટે તમારો પાસવર્ડ શોધો
- વેબસાઇટ અથવા ઍપ માટે પાસવર્ડ બદલો
- પાસવર્ડ કાઢી નાખો
- ડિલીટ કરેલો પાસવર્ડ રિકવર કરો
- વેબસાઇટ અથવા ઍપ માટે પાસવર્ડ બનાવો
- પાસવર્ડ મોટી ટેક્સ્ટમાં બતાવો
- વેબસાઇટ અને ઍપ્સમાં સાઇન ઇન કરવા માટે પાસકીનો ઉપયોગ કરો
- Apple દ્વારા સાઇન ઇન કરો
- પાસવર્ડ શેર કરો
- ઑટોમૅટિક રીતે મજબૂત પાસવર્ડ ભરો
- ઑટોફિલમાંથી બાકાત રાખવામાં આવેલી વેબસાઇટ જુઓ
- નબળા અથવા લીક થયેલા પાસવર્ડ બદલો
- તમારા પાસવર્ડ અને સંબંધિત માહિતી જુઓ
- પાસવર્ડ હિસ્ટરી જુઓ
- તમારા Wi-Fiનો પાસવર્ડ શોધો
- AirDrop દ્વારા સુરક્ષિત રીતે પાસવર્ડ શેર કરો
- તમારાં તમામ ડિવાઇસ પર તમારા પાસવર્ડ ઉપલબ્ધ કરાવો
- વેરિફિકેશન કોડ ઑટોમૅટિક રીતે ભરો
- ઓછા CAPTCHA ચૅલેંજ સાથે સાઇન ઇન કરવું
- બે ફૅક્ટર ઑથેંટિકેશનનો ઉપયોગ કરો
- સિક્યુરિટી કીનો ઉપયોગ કરો
- તમારા Mac માટે FileVault રિકવરી કી જુઓ
-
- કૉલ કરો
- કૉલ રેકોર્ડ અને ટ્રાંસક્રાઇબ કરો
- તમારા ફોનનાં સેટિંગ્સ બદલો
- કૉલ હિસ્ટરી જુઓ અને ડિલીટ કરો
- ઇનકમિંગ કૉલનો જવાબ આપો અથવા નકારો
- કૉલ પર હોવ ત્યારે
- ફોન કૉલ દરમિયાન અનુવાદ જોવા માટે
- કૉન્ફરંસ અથવા થ્રી-વે કૉલ શરૂ કરો
- વૉઇસમેલ સેટ અપ કરવા માટે
- વૉઇસમેલ તપાસો
- વૉઇસમેલ શુભેચ્છા અને સેટિંગ્સ બદલો
- રિંગટોન પસંદ કરો
- Wi-Fiનો ઉપયોગ કરીને કૉલ કરો
- કૉલ ફૉરવર્ડિંગ સેટ અપ કરો
- કૉલ વેટિંગ સેટ અપ કરો
- કૉલ સ્ક્રીન કરો અને બ્લૉક કરો
-
- તમારી ફોટો લાઇબ્રેરી બ્રાઉઝ કરો
- તમારાં ફોટો કલેક્શન બ્રાઉઝ કરવા માટે
- ફોટો અને વીડિયો જુઓ
- સંદર્ભ ઇમેજ જુઓ
- ફોટો અને વીડિયોની માહિતી જુઓ
-
- તારીખ મુજબ ફોટો અને વીડિયો શોધો
- લોકો અને પાળતું પ્રાણીઓને શોધો અને નામ આપો
- ગ્રૂપ ફોટો અને વીડિયો શોધો
- લોકેશન મુજબ ફોટો અને વીડિયો બ્રાઉઝ કરો
- તાજેતરમાં સેવ કરેલા ફોટો અને વીડિયો શોધો
- તમારા પ્રવાસના ફોટો અને વીડિયો શોધો
- તાજેતરની રસીદો, QR કોડ, તાજેતરમાં સંપાદિત કરેલા ફોટો વગેરે શોધો
- મીડિયાના પ્રકાર મુજબ ફોટો અને વીડિયો લોકેટ કરો
- ફોટો લાઇબ્રેરીને સૉર્ટ અને ફિલ્ટર કરો
- ફોટોસ ઍપ સાથે શરૂ કરો
- સ્ટાર રેટિંગ લાગુ કરવા માટે
- તમારા ફોટો અને વીડિયોનો iCloud વડે બૅક અપ લો અને તેની સાથે સિંક કરો
- ફોટો અને વીડિયો ડિલીટ કરો અથવા છુપાવો
- કીવર્ડ ઉમેરો
- ફોટો અને વીડિયો સર્ચ કરો
- વૉલપેપર સૂચનો મેળવો
- ફોટોને ક્લીન અપ કરો, એક્સટેંડ કરો અને રીફ્રેમ કરો
- તમારા ફોટોમાંથી સ્ટિકર બનાવવા
- વીડિયો ફ્રેમને ફોટો તરીકે સેવ કરો
- ફોટો અને વીડિયોને ડ્યૂપ્લિકેટ કરો અને કૉપિ કરવા
- લોકો, યાદગીરી અને રજાઓ છુપાવો
- ડ્યૂપ્લિકેટ ફોટોને મર્જ કરો
- ફોટો અને વીડિયો ઇંપોર્ટ અને એક્સપોર્ટ કરો
- ફોટો પ્રિંટ કરો
-
- પૉડકાસ્ટ સાથે શરૂ કરો
- પૉડકાસ્ટ શોધવા માટે
- iPad પર પૉડકાસ્ટ પ્લે કરો
- પૉડકાસ્ટ ટ્રાંસક્રિપ્ટ જુઓ
- તમારા મનપસંદ પૉડકાસ્ટને ફૉલો કરો
- પૉડકાસ્ટને રેટિંગ આપો અથવા રિવ્યૂ કરો
- પૉડકાસ્ટ વિજેટનો ઉપયોગ કરો
- તમારી મનપસંદ પૉડકાસ્ટ શ્રેણી અને ચૅનલ સિલેક્ટ કરો
- તમારી પૉડકાસ્ટ લાઇબ્રેરી ગોઠવો
- પૉડકાસ્ટ ડાઉનલોડ કરો, સેવ કરો, કાઢી નાખો અને શેર કરો
- પૉડકાસ્ટને સબ્સ્ક્રાઇબ કરો
- iPadમાં પૉડકાસ્ટ સાથે ઍપ સબ્સ્ક્રિપ્શન કનેક્ટ કરો
- ડાઉનલોડ સેટિંગ્સ બદલો
-
- રિમાઇંડર સાથે શરૂ કરો
- રિમાઇંડર બનાવો
- કરિયાણાની સૂચી બનાવો
- વિગતો ઉમેરો
- આઇટમ પૂર્ણ કરો
- રિમાઇંડર ડિલીટ અને રિકવર કરો
- સૂચી સંપાદિત કરો અને ગોઠવો
- તમારી સૂચીમાં સર્ચ કરો
- મલ્ટિપલ લિસ્ટને ગોઠવો
- આઇટમને ટૅગ કરો
- સ્માર્ટ લિસ્ટનો ઉપયોગ કરો
- શેર કરો અને કોલૅબરેટ કરો
- લિસ્ટ પ્રિંટ કરો
- ટેંપ્લેટમાં કામ કરો
- અકાઉંટ ઉમેરો અથવા કાઢી નાખો
- રિમાઇંડર સેટિંગ્સ બદલો
- કીબોર્ડ શૉર્ટકટનો ઉપયોગ કરો
-
- Safari સાથે શરૂ કરો
- વેબ બ્રાઉઝ કરો
- વેબસાઇટ સર્ચ કરો
- તમારા Safari સેટિંગ્સને કસ્ટમાઇઝ કરો
- લેઆઉટ બદલો
- મલ્ટિપલ Safari પ્રોફાઇલ બનાવો
- વેબપેજ સાંભળો
- ટૅબમાં ઑડિઓ મ્યૂટ કરવા માટે
- વેબસાઇટને બુકમાર્ક કરો
- વેબ ઍપ તરીકે ખોલો
- વેબસાઇટને મનપસંદ તરીકે બુકમાર્ક કરો
- વાંચન યાદીમાં પેજ સેવ કરો
- તમારી સાથે શેર કરેલી લિંક શોધો
- PDF ડાઉનલોડ કરો
- વેબપેજને ઍનોટેટ કરો અને PDF તરીકે સેવ કરો
- ફૉર્મ ભરો
- એક્સટેંશન મેળવો
- તમારી કૅશ અને કુકિ સાફ કરો
- કુકિઝ સક્ષમ કરો
- શૉર્ટકટ
- ટિપ્સ
- TV
-
- વૉઇસ મેમો સાથે શરૂ કરો
- રેકોર્ડિંગ કરો
- ટ્રાંસક્રિપ્શન જુઓ
- તેને ફરી પ્લે કરો
- લૅયરવાળા રેકોર્ડિંગ સાથે કામ કરવા માટે
- રેકોર્ડિંગને ફાઇલમાં એક્સપોર્ટ કરો
- રેકોર્ડિંગ સંપાદિત કરો અથવા ડિલીટ કરો
- રેકોર્ડિંગ અપ-ટૂ-ડેટ રાખો
- રેકોર્ડિંગ ગોઠવો
- રેકોર્ડિંગ સર્ચ કરો અથવા તેનું નામ બદલો
- રેકોર્ડિંગ શેર કરો
- રેકોર્ડિંગ ડ્યૂપ્લિકેટ કરો
-
- પાવર અડૅપ્ટર અને ચાર્જ કેબલ
- હેડફોન ઑડિઓ લેવલ ફીચરનો ઉપયોગ કરો
-
- Apple Pencil સુસંગતતા
- Apple Pencil (પહેલી જનરેશન) પેર અને ચાર્જ કરો
- Apple Pencil (બીજી જનરેશન)ને પેર અને ચાર્જ કરો
- Apple Pencil (USB-C)ને પેર અને ચાર્જ કરો
- Apple Pencil Proને પેર અને ચાર્જ કરો
- સ્ક્રિબલથી ટેક્સ્ટ એંટર કરો
- Apple Pencil દ્વારા દોરો
- Apple Pencilથી સ્ક્રીનશૉટ લો અને અંકિત કરો
- ઝડપથી નોટ લખો
- HomePod અને અન્ય વાયરલેસ સ્પીકર
- એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસ
- Bluetooth ઍક્સેસરી કનેક્ટ કરો
- તમારા iPadમાંથી Bluetooth ઍક્સેસરી પર ઑડિઓ પ્લે કરો
- Apple Watch સાથે Fitness+
- પ્રિંટર
- પોલિશિંગ ક્લોથ
-
- કંટિન્યૂટીનો પરિચય
- નજીકનાં ડિવાઇસ પર આઇટમ મોકલવા માટે AirDropનો ઉપયોગ કરો
- ડિવાઇસ વચ્ચે ટાસ્કને Handoff કરો
- ડિવાઇસ વચ્ચે કૉપિ અને પેસ્ટ કરો
- વીડિયો સ્ટ્રીમ કરવા અથવા તમારા iPadની સ્ક્રીન મિરર કરવા માટે
- તમારા iPad પર ફોન કૉલ અને ટેક્સ્ટ મેસેજની અનુમતિ આપો
- પર્સનલ હૉટસ્પૉટ દ્વારા તમારું ઇંટરનેટ કનેક્શન શેર કરો
- Apple TV 4K માટે વેબકૅમ તરીકે તમારા iPadનો ઉપયોગ કરવા માટે
- Mac પર સ્કેચ, ફોટો અને સ્કૅન ઇંસર્ટ કરો
- તમારા બીજા ડિસ્પ્લે તરીકે iPadનો ઉપયોગ કરો
- Mac અને iPadને કંટ્રોલ કરવા એક કીબોર્ડ અને માઉસનો ઉપયોગ કરો
- iPad અને તમારા કંપ્યૂટરને કેબલ દ્વારા કનેક્ટ કરો
- ડિવાઇસ વચ્ચે ફાઇલ ટ્રાંસફર કરો
-
- ઍક્સેસિબિલિટી ફીચર સાથે શરૂ કરો
- સેટઅપ દરમિયાન ઍક્સેસિબિલિટી ફીચરનો ઉપયોગ કરો
- Siri ઍક્સેસિબિલિટી સેટિંગ્સ બદલો
- ઍક્સેસિબિલિટી ફીચર ઝડપથી ચાલુ અથવા બંધ કરો
- અન્ય ડિવાઇસ સાથે તમારા ઍક્સેસિબિલિટી સેટિંગ્સ શેર કરો
-
- વિઝન માટે ઍક્સેસિબિલિટી ફીચરનું ઓવરવ્યૂ
- ઍક્સેસિબિલિટી રીડર સાથેની ઍપ્સમાં ટેક્સ્ટ વાંચો અથવા સાંભળો
- ઝૂમ ઇન કરો
- તમે જે ટેક્સ્ટ વાંચી રહ્યાં છો અથવા ટાઇપ કરી રહ્યાં છો તેનું મોટું વર્ઝન જુઓ
- ડિસ્પ્લે રંગ બદલો
- વાંચવા માટે ટેક્સ્ટને સરળ કરો
- ઑનસ્ક્રીન એલિમેંટને જોવામાં સરળ બનાવવા માટે
- ઑનસ્ક્રીન મોશન કસ્ટમાઇઝ કરો
- Use iPad more comfortably while riding in a vehicle
- ઍપ દીઠ વિઝ્યુઅલ સેટિંગ્સ કસ્ટમાઇઝ કરો
- સ્ક્રીન પર જે હોય તે અથવા જે ટાઇપ કરવામાં આવે તે સાંભળો
- ઑડિઓ વર્ણન સાંભળો
-
- ચાલુ કરો અને VoiceOverની પ્રૅક્ટિસ કરો
- તમારાં VoiceOver સેટિંગ્સ બદલો
- VoiceOver જેસ્ચરનો ઉપયોગ કરો
- VoiceOver ચાલુ હોય ત્યારે iPad ઑપરેટ કરો
- રોટરનો ઉપયોગ કરીને VoiceOver કંટ્રોલ કરો
- ઑનસ્ક્રીન કીબોર્ડનો ઉપયોગ કરો
- તમારી આંગળીથી લખો
- સ્ક્રીન બંધ રાખો
- એક્સટર્નલ કીબોર્ડથી VoiceOverનો ઉપયોગ કરો
- બ્રેલ ડિસ્પ્લેનો ઉપયોગ કરો
- સ્ક્રીન પર બ્રેલ ટાઇપ કરો
- બ્રેલ ડિસ્પ્લે સાથે બ્રેલ ઍક્સેસનો ઉપયોગ કરો
- જેસ્ચર અને કીબોર્ડ શૉર્ટકટ કસ્ટમાઇઝ કરો
- પૉઇંટર ડિવાઇસથી VoiceOverનો ઉપયોગ કરો
- તમારી સ્ક્રીન પર અને તમારી આસપાસ શું છે તે સાંભળો
- ઍપ્સમાં VoiceOverનો ઉપયોગ કરો
-
- ગતિશીલતા માટે ઍક્સેસિબિલિટી ફીચરનું ઓવરવ્યૂ
- AssistiveTouchનો ઉપયોગ કરો
- iPadમાં ઍડજસ્ટ કરવા યોગ્ય ઑનસ્ક્રીન ટ્રૅકપૅડનો ઉપયોગ કરો
- તમારી આંખની મુવમેંટથી iPad કંટ્રોલ કરો
- તમારી માથાની મુવમેંટથી iPad કંટ્રોલ કરવા માટે
- તમે ટચ કરો ત્યારે iPadની પ્રતિક્રિયા આપવાની રીત ઍડજસ્ટ કરો
- કૉલનો ઑટોમૅટિક રીતે-જવાબ આપો
- Face ID અને અટેંશન સેટિંગ્સ બદલો
- વૉઇસ કંટ્રોલનો ઉપયોગ કરો
- ટૉપ અથવા હોમ બટન ઍડજસ્ટ કરો
- Apple TV 4K Remote બટનનો ઉપયોગ કરો
- પૉઇંટર સેટિંગ્સ ઍડજસ્ટ કરો
- કીબોર્ડ સેટિંગ્સ ઍડજસ્ટ કરો
- એક્સટર્નલ કીબોર્ડથી iPad કંટ્રોલ કરો
- AirPods સેટિંગ્સ ઍડજસ્ટ કરો
- Apple Pencilનાં ડબલ ટૅપ અને સ્ક્વીઝ સેટિંગ્સ ઍડજસ્ટ કરો
-
- હિયરિંગ માટે ઍક્સેસિબિલિટી ફીચરનું ઓવરવ્યૂ
- હિયરિંગ ડિવાઇસનો ઉપયોગ કરો
- લાઇવ સાંભળોનો ઉપયોગ કરો
- ધ્વનિની ઓળખનો ઉપયોગ કરો
- જ્યારે તમારું નામ બોલવામાં આવે ત્યારે સૂચના મેળવો
- સેટ અપ કરો અને RTTનો ઉપયોગ કરો
- સૂચનાઓ માટે ઇંડિકેટર લાઇટ અથવા સ્ક્રીન ફ્લૅશ કરો
- ઑડિઓ સેટિંગ્સ ઍડજસ્ટ કરો
- બૅકગ્રાઉંડ સાઉંડ પ્લે કરો
- સબટાઇટલ અને કૅપ્શન ડિસપ્લે કરો
- ઇંટરકૉમ મેસેજ માટે ટ્રાંસક્રિપ્શન બતાવો
- બોલાયેલા ઑડિઓનાં લાઇવ કૅપ્શન મેળવો
-
- તમે જે શેર કરો છો તેને કંટ્રોલ કરો
- લૉક સ્ક્રીન ફીચર ચાલુ કરો
- સંપર્ક બ્લૉક કરવા માટે
- તમારું Apple અકાઉંટ સુરક્ષિત રાખો
- “મારાં ઇમેલ અડ્રેસ છુપાવો” બનાવો અને મૅનેજ કરો
- તમારા વેબ બ્રાઉઝિંગને iCloud પ્રાઇવેટ રિલે વડે સુરક્ષિત રાખો
- પ્રાઇવેટ નેટવર્ક અડ્રેસનો ઉપયોગ કરો
- ઍડવાંસ ડેટા પ્રોટેક્શનનો ઉપયોગ કરો
- લૉકડાઉન મોડનો ઉપયોગ કરવા માટે
- બૅકગ્રાઉંડ સુરક્ષા સુધારણાઓ ઇંસ્ટૉલ કરો
- સંવેદનશીલ કૉન્ટેંટ વિષે ચેતવણીઓ પ્રાપ્ત કરો
- સંપર્ક કી વેરિફિકેશનનો ઉપયોગ કરો
- ઇમ્પર્સનેશન જોખમ ઓળખનો ઉપયોગ કરો
-
- iPad ચાલુ અથવા બંધ કરો
- iPadને ફોર્સ રીસ્ટાર્ટ કરો
- iPadOS અપડેટ કરો
- iPadનો બૅક અપ લો
- iPad સેટિંગ્સ રીસેટ કરો
- iPadનો ડેટા મિટાવી દો
- બૅકઅપમાંથી તમામ કૉન્ટેંટ રિસ્ટોર કરો
- ખરીદેલી અને ડિલીટ કરેલી આઇટમ રિસ્ટોર કરો
- તમારું iPad વેચો, આપી દો અથવા તેમાં એક્સચેંજ કરો
- કંફિગરેશન પ્રોફાઇલ ઇંસ્ટૉલ કરો અથવા કાઢી નાખો
- કૉપિરાઇટ અને ટ્રેડમાર્ક
iPad પર પૉડકાસ્ટ પ્લે કરો
પૉડકાસ્ટ ઍપમાં તમે વીડિયો અને ઑડિઓ પૉડકાસ્ટ પ્લે કરી શકો છો. તમે પ્લેબૅક સ્પીડ બદલી શકો છો, શું આગામી પ્લે થશે છે તે જોઈ શકો છો, તમે ઑફલાઇન હોવ ત્યારે ઍપિસોડ જોઈ અથવા સાંભળી શકો છો, સ્લીપ ટાઇમર સેટ કરી શકો છો અને અન્ય પ્લેબૅક કંટ્રોલનો ઉપયોગ કરી શકો છો. તમે પ્રકરણ પ્રમાણે ઍપિસોડમાં પણ નૅવિગેટ કરી શકો છો, ઍપિસોડમાં ઉલ્લેખિત કૉન્ટેંટ શોધી શકો છો અને પૉડકાસ્ટ નિર્માતા દ્વારા શેર કરવામાં આવેલી લિંક ઍક્સેસ કરી શકો છો.
પૉડકાસ્ટ પ્લે કરો
તમારા iPadમાં પૉડકાસ્ટ ઍપ
પર જાઓ.
નીચેનામાંથી કોઈ પણ એક કરો :
પૉડકાસ્ટ શોધો : ઍપિસોડ માટે સર્ચ અથવા બ્રાઉઝ કરો.
તાજેતરમાં પ્લે કરેલ પૉડકાસ્ટ પસંદ કરવા માટે : હોમ પર ટૅપ કરો, પછી “તાજેતરમાં પ્લે કરેલ” સેક્શન સુધી સ્ક્રોલ કરો.
ઍપિસોડના શીર્ષકની નીચે
પર ટૅપ કરો.
જ્યાં સુધી તમે પ્લેયરમાં વીડિયો બંધ ન કરો ત્યાં સુધી વીડિયો ઍપિસોડ પ્લે થઈ રહેલ સ્ક્રીનમાં ખુલે છે. ઑડિઓ ઍપિસોડ માટે, ઍપિસોડ મિનિપ્લેયરમાં દેખાય છે જ્યાં તમે નીચેનામાંથી કોઈ પણ કરી શકો છો :
પ્લેબૅક પૉઝ કરો :
પર ટૅપ કરો.
પ્લેબૅકની સ્પીડ બદલો :
(અથવા વર્તમાન પ્લેબૅક સ્પીડ) પર ટૅપ કરીને પછી સ્પીડ સિલેક્ટ કરો.
અવાજ વધુ સ્પષ્ટ રીતે સાંભળવા માટે :
(અથવા વર્તમાન પ્લેબૅક સ્પીડ) પર ટૅપ કરો પછી ડાયલૉગ ઇનહાંસ કરો પર ટૅપ કરો.
પાછળ અથવા આગળ સ્કિપ કરો : 15 સેકંડ પાછળ જવા માટે
પર ટૅપ કરો અથવા 30 સેકંડ આગળ જવા માટે
પર ટૅપ કરો.
પ્રકરણ પર જાઓ : જ્યારે પ્રકરણ ઉપલબ્ધ હોય ત્યારે
પર ટૅપ કરીને વર્તમાન પ્રકરણના નામની બાજુમાં
પર ટૅપ કરો પછી તમે જે પ્રકરણ પ્લે કરવા માંગો છો તે પસંદ કરો. તમે પ્રકરણો વચ્ચે નૅવિગેટ કરવા માટે સ્લાઇડરને પ્લેબૅક કંટ્રોલની ઉપર પણ ડ્રૅગ કરી શકો છો અથવા ટ્રાંસક્રિપ્ટ ખોલો અને પ્રકરણ પર ટૅપ કરો.
ઍપિસોડની ટ્રાંસક્રિપ્ટ બતાવવા અથવા છુપાવવા માટે : જો
અથવા
દેખાય તો બટન પર ટૅપ કરો.
કતાર બતાવવા અથવા છુપાવવા માટે :
પર ટૅપ કરો.
સ્લીપ ટાઇમર સેટ કરવા માટે :
પર ટૅપ કરીને પછી વિકલ્પ પસંદ કરો.
પ્લે થઈ રહેલ સ્ક્રીન ખોલો
તમારા iPadમાં પૉડકાસ્ટ ઍપ
પર જાઓ.
પૉડકાસ્ટ પ્લે કરો.
જો તમે ઑડિઓ પૉડકાસ્ટ પ્લે કરી રહ્યા હોવ, તો સ્ક્રીનમાં નીચે મિનિપ્લેયર પર ટૅપ કરીને હમણાં પ્લે થઈ રહેલ સ્ક્રીન ખોલો, જ્યાં વધારાના કંટ્રોલ ઉપલબ્ધ છે.
નીચેનામાંથી કોઈ પણ એક કરો :
ચોક્કસ સમય પર જાઓ : ઍપિસોડની માહિતીની નીચે સ્લાઇડરને ડ્રૅગ કરો.
વૉલ્યૂમ ઍડજસ્ટ કરવા માટે : વૉલ્યૂમ બારને ટચ કરી દબાવી રાખો પછી તમારી આંગળીને ડાબી અથવા જમણી બાજુ સ્લાઇડ કરો.
પ્રકરણ પર જાઓ : જ્યારે પ્રકરણ ઉપલબ્ધ હોય ત્યારે
પર ટૅપ કરીને વર્તમાન પ્રકરણના નામની બાજુમાં
પર ટૅપ કરો પછી તમે જે પ્રકરણ પ્લે કરવા માંગો છો તે સિલેક્ટ કરો.
ઍપિસોડમાં ઉલ્લેખ કરેલ અન્ય મીડિયા એક્સપ્લોર કરો : જ્યારે કોઈ પૉડકાસ્ટ સંગીત, Apple TV, પુસ્તક, News અથવા પૉડકાસ્ટ જેવી ઍપમાં ઉપલબ્ધ કૉન્ટેંટનો ઉલ્લેખ કરે ત્યારે વિગતો જોવા અથવા કૉન્ટેંટ ઍક્સેસ કરવા માટે પ્લેયર અથવા ટ્રાંસક્રિપ્ટમાં ઉલ્લેખ કરેલી આઇટમ પર ટૅપ કરો.
બીજા ડિવાઇસ પર વીડિયો અથવા ઑડિઓ પ્લે કરવા માટે :
પર ટૅપ કરો.
ઍપિસોડની ટ્રાંસક્રિપ્ટ બતાવવા અથવા છુપાવવા માટે : જો
અથવા
દેખાય તો બટન પર ટૅપ કરો.
કતાર બતાવવા અથવા છુપાવવા માટે :
પર ટૅપ કરો.
વધુ વિકલ્પો ઍક્સેસ કરો :
પર ટૅપ કરો.
ફુલ-સ્ક્રીન વીડિયો મોડમાં વીડિયો કંટ્રોલનો ઉપયોગ કરવા માટે
જ્યારે વીડિયો પૉડકાસ્ટ જોતા હોવ ત્યારે ઇમર્સિવ જોવાનો અનુભવ મેળવવા માટે તમે તેને આખી સ્ક્રીન ભરવા માટે એક્સપૅન્ડ કરી શકો છો.
તમારા iPadમાં પૉડકાસ્ટ ઍપ
પર જાઓ.
વીડિયો પૉડકાસ્ટ પ્લે કરો.
વીડિયોને ફુલ સ્ક્રીનમાં એક્સપૅન્ડ કરવા માટે વીડિયો થંબનેલ પર ટૅપ કરો.
નીચેનામાંથી કોઈ પણ એક કરો :
પ્લેબૅકની સ્પીડ બદલો :
ને ટચ કરી દબાવી રાખીને પછી સ્પીડ પસંદ કરવા માટે તમારી આંગળીને ઉપર અથવા નીચે સ્લાઇડ કરો.
અવાજ વધુ સ્પષ્ટ રીતે સાંભળવા માટે :
ને ટચ કરી દબાવી રાખો, “ડાયલૉગને ઇનહાંસ કરો” પર ટૅપ કરો પછી “વધુ ઇનહાંસ કરો” અથવા “ઇનહાંસ કરો” પસંદ કરો.
સબટાઇટલ માટે વિકલ્પ પસંદ કરો : જો તમને
દેખાય તો તેના પર ટૅપ કરો પછી વિકલ્પ પસંદ કરો.
અન્ય ડિવાઇસ પર ઑડિઓ પ્લે કરવા માટે :
પર ટૅપ કરો.
વીડિયોમાં દેખાતા ટેક્સ્ટને હાઇલાઇટ અથવા કૉપિ કરવા માટે :
પર ટૅપ કરીને પછી ટેક્સ્ટ બતાવો પર ટૅપ કરો. વૈકલ્પિક રીતે, ટેક્સ્ટને ક્લિપબોર્ડમાં કૉપિ કરવા માટે તમામ કૉપિ કરો પર ટૅપ કરો.
પિક્ચર-ઇન-પિક્ચર વ્યૂ પર સ્વિચ કરવા માટે :
પર ટૅપ કરો.
ફૂલ-સ્ક્રીન વીડિયો મોડમાંથી બહાર નીકળો :
પર ટૅપ કરો.
ઍપિસોડ લિંક ઍક્સેસ કરવા માટે
તમારા iPadમાં પૉડકાસ્ટ ઍપ
પર જાઓ.
ઍપિસોડ માટે સર્ચ અથવા બ્રાઉઝ કરો.
કૉન્ટેંટ ખોલવા માટે ઍપિસોડ પેજ પર હાઇલાઇટ કરેલી લિંક પર ટૅપ કરો.
આગામી શું પ્લે કરવું તે પસંદ કરો
તમે તમારી કતારમાં ઍપિસોડ ઉમેરી શકો છો પછી તેને પછીથી જોઈ અથવા સાંભળી શકો છો.
તમારા iPadમાં પૉડકાસ્ટ ઍપ
પર જાઓ.
ઍપિસોડ શોધવા માટે શોધો અથવા બ્રાઉઝ કરો.
ઍપિસોડની બાજુમાં
પર ટૅપ કરો પછી “આગામી પ્લે કરો” અથવા “કતારમાં ઉમેરો” પર ટૅપ કરો.
પર ટૅપ કરો.
જો તમને
દેખાતું ન હોય તો પ્લે થઈ રહેલ સ્ક્રીન ખોલવા માટે સ્ક્રીનમાં નીચેના ભાગની નજીક મિનિપ્લેયર પર ટૅપ કરો.
કતાર સેક્શનમાં નીચેનામાંથી કોઈ પણ એક કરો :
ઍપિસોડ પ્લે કરો : ઍપિસોડ પર ટૅપ કરો. પાછલો ઍપિસોડ પૂરો થયા પછી તરત જ કતારનો આગામી ઍપિસોડ પ્લે થશે.
ઍપિસોડનો ક્રમ ફરી ગોઠવો : લિસ્ટમાં ઍપિસોડને ઉપર અથવા નીચે મુવ કરવા માટે
ને ડ્રૅગ કરો.
કતારમાંથી ઍપિસોડ કાઢી નાખો : ઍપિસોડ પર ડાબે સ્વાઇપ કરો અને પછી “કાઢી નાંખો” પર ટૅપ કરો.
કતારમાંથી તમામ ઍપિસોડને કાઢી નાખો : “ક્લિઅર કરો” પર ટૅપ કરો.
જો તમે શોના બહુવિધ ઍપિસોડને સળંગ જુઓ અથવા સાંભળો તો વધારાના ઍપિસોડ પ્લે થઈ રહેલના પ્લે કરવાનું ચાલુ રાખો સેક્શનમાં દેખાય છે. આ ઍપિસોડ તમે “કતાર” સેક્શનમાં ઉમેરો તે પછી પ્લે થાય છે, તેથી તમે શોમાંથી જ્યાં છોડ્યું હતું ત્યાંથી સરળતાથી શરૂ કરી શકો છો. તમે તરત જ જોવાનું અથવા સાંભળવાનું શરૂ કરવા માટે “પ્લે કરવાનું ચાલુ રાખો”માં ઍપિસોડને પણ ટૅપ કરી શકો છો.