ફિઝિકલ SIMને સપોર્ટ કરતા મૉડલ
iPad mini (5th generation or later)
iPad (સાતમી, આઠમી, નવમી અને દસમી જનરેશન)
iPad Air (ત્રીજી, ચોથી અને પાંચમી જનરેશન)
iPad Pro 11 ઇંચ (પહેલી, બીજી, ત્રીજી અને ચોથી જનરેશન)
iPad Pro 12.9 inch (ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી જનરેશન)
નોટ : તમામ નેટવર્ક પ્રોવાઇડર ફિઝિકલ SIMને સપોર્ટ કરતા નથી. વધુ વિગતો માટે તમારા નેટવર્ક પ્રોવાઇડરનો સંપર્ક કરો.