iPhone XS Max

iPhone XS Max પર કૅમેરા, બટન અને અન્ય જરૂરી હાર્ડવેર ફીચરનું લોકેશન જાણો.

iPhone XS Maxનું ફ્રંટ વ્યૂ. ફ્રંટ કૅમેરા ઉપર મધ્યમાં છે. જમણી બાજુએ ઉપરથી નીચે સુધી “સાઇડ” બટન અને SIM ટ્રે છે. Lightning કનેક્ટર નીચે છે. ડાબી બાજુએ નીચેથી ઉપર સુધી “વૉલ્યૂમ” બટન અને રિંગ/સાઇલેંટ સ્વિચ છે.

1 ફ્રંટ કૅમેરા

2 સાઇડ બટન

3 SIM ટ્રે

4 Lightning કનેક્ટર

5 વૉલ્યૂમ બટન

6 રિંગ/સાઇલેંટ સ્વિચ

iPhone XS Maxનું પાછળનું વ્યૂ. રીઅર કૅમેરા અને ફ્લૅશ ઉપર ડાબી બાજુએ છે.

7 રીઅર કૅમેરા

8 ફ્લૅશ