SharePlay અને સ્ક્રીન શેરિંગ માટે ન્યૂનતમ સિસ્ટમ જરૂરિયાતો

  • iOS 15.1 સાથેનો iPhone

  • iPadOS 15.1 સાથેનું iPad

  • macOS 12.1 સાથેનું Mac

  • tvOS 15.1 સાથેનું Apple TV

iOS 15.4, iPadOS 15.4 અથવા પછીના ડિવાઇસ પર તમે સંગીત ઍપ (અથવા અન્ય સપોર્ટેડ સંગીત ઍપ) અથવા Apple TV ઍપ (અથવા અન્ય સપોર્ટેડ વીડિયો ઍપ)માં FaceTime કૉલ શરૂ કરી શકો છો અને કૉલ પર અન્ય લોકો સાથે સંગીત અથવા વીડિયો કૉન્ટેંટ શેર કરવા માટે SharePlayનો ઉપયોગ કરી શકો છો.