AirDrop માટે ન્યૂનતમ સિસ્ટમ જરૂરિયાતો
iOS 7
iPadOS 13
OS X 10.10
માત્ર સંપર્ક માટે ન્યૂનતમ જરૂરિયાતો
iOS 10
iPadOS 13
macOS 10.12
10 મિનિટ માટે તમામ વ્યક્તિ માટે ન્યૂનતમ જરૂરિયાતો
iOS 16.2
iPadOS 16.2
નોટ : iOS અને iPadOSના પહેલાના વર્ઝન પર વિકલ્પને “તમામ” કહેવામાં આવે છે. જો તમારા ડિવાઇસમાં પહેલાંનું વર્ઝન હોય અને AirDrop માત્ર સંપર્ક પર સેટ કરેલું હોય તો કંટ્રોલ સેંટર પર જાઓ અને AirDrop દ્વારા આઇટમ પ્રાપ્ત કરવા માટે તમામ સિલેક્ટ કરો. જ્યારે તમે AirDropનો ઉપયોગ કરતા નથી ત્યારે તમે આ વિકલ્પને ડિસિલેક્ટ કરી શકો છો.