iPhone 12 mini

iPhone 12 mini પર કૅમેરા, બટન અને અન્ય જરૂરી હાર્ડવેર ફીચરનું લોકેશન જાણો.

iPhone 12 miniનું ફ્રંટ વ્યૂ. ફ્રંટ કૅમેરા ઉપર મધ્યમાં છે. “સાઇડ” બટન જમણી બાજુએ છે. Lightning કનેક્ટર નીચે છે. ડાબી બાજુએ નીચેથી ઉપર સુધી SIM ટ્રે, “વૉલ્યૂમ” બટન અને રિંગ/સાઇલેંટ સ્વિચ છે.

1 ફ્રંટ કૅમેરા

2 સાઇડ બટન

3 Lightning કનેક્ટર

4 SIM ટ્રે

5 વૉલ્યૂમ બટન

6 રિંગ/સાઇલેંટ સ્વિચ

iPhone 12 miniનું પાછળનું વ્યૂ. રીઅર કૅમેરા અને ફ્લૅશ ઉપર ડાબી બાજુએ છે.

7 રીઅર કૅમેરા

8 ફ્લૅશ