તમારા Mac પર Wi-Fi ચાલુ કરો
તમારા Mac પર મેન્યૂ બારમાં Wi-Fi સ્ટેટસ મેન્યૂ પર ક્લિક કરો અને પછી Wi-Fi ચાલુ અથવા બંધ કરો.
Wi-Fi નેટવર્ક સાથે કનેક્ટ કરવા માટે Wi-Fi સ્ટેટસ મેન્યૂ પર ક્લિક કરો પછી નેટવર્ક પસંદ કરો અથવા અન્ય નેટવર્ક પસંદ કરો પછી નેટવર્ક પસંદ કરો. (જો નેટવર્ક છુપાયેલું હોય તો અન્ય નેટવર્કના લિસ્ટની નીચે સુધી સ્ક્રોલ કરો, અન્ય પસંદ કરો, નેટવર્કનું નામ અને પાસવર્ડ એંટર કરો અને પછી “જોડાઓ” પર ક્લિક કરો.)