સ્ક્રીન ટાઇમ ચાલુ કરો

  1. સેટિંગ્સ  > સ્ક્રીન ટાઇમ પર જાઓ.

  2. ઍપ & વેબસાઇટ ઍક્ટિવિટી પર ટૅપ કરો અને પછી ઍપ & વેબસાઇટ ઍક્ટિવિટી ચાલુ કરો પર ટૅપ કરો.