સ્ટેટસ બાર

સ્ક્રીનની ટોચ પરના સ્ટેટસ આઇકનની હરોળ જે iPhone વિષે માહિતી પ્રદાન કરે છે.

Face ID સાથેના મૉડલ પર તમને કંટ્રોલ સેંટરમાં વધારાના સ્ટેટસ આઇકન દેખાઇ શકે છે.