Wi-Fi ચાલુ કરો
Face ID અથવા iPhone Duo સાથેના iPhoneમાં : કંટ્રોલ સેંટર ખોલવા માટે ઉપરની જમણી કિનારીથી નીચે સ્વાઇપ કરો પછી Wi-Fi ચાલુ કરવા માટે
પર ટૅપ કરો.
iPhone SEમાં : કંટ્રોલ સેંટર ખોલવા માટે નીચેથી ઉપર સ્વાઇપ કરો અને પછી Wi-Fi ચાલુ કરવા માટે
પર ટૅપ કરો.
iPad પર : કંટ્રોલ સેંટર ખોલવા માટે ઉપરની જમણી કિનારીથી નીચે સ્વાઇપ કરો અને પછી Wi-Fi ચાલુ કરવા માટે
પર ટૅપ કરો.
Mac પર : મેન્યૂ બારમાં
પર ક્લિક કરો અને પછી Wi-Fi ચાલુ કરવા માટે
પર ક્લિક કરો.