iPhone SE (બીજી જનરેશન)

iPhone SE (બીજી જનરેશન) પર કૅમેરા, બટન અને અન્ય જરૂરી હાર્ડવેર ફીચરનું લોકેશન જાણો.

iPhone SE (બીજી જનરેશન)નું ફ્રંટ વ્યૂ. ફ્રંટ કૅમેરા સ્પીકરની ડાબી બાજુએ ઉપર છે. જમણી બાજુએ, ઉપરથી નીચે સુધી, સાઇડ બટન અને SIM ટ્રે છે. “હોમ” બટન નીચે મધ્યમાં છે. Lightning કનેક્ટર નીચલી ધાર પર છે. ડાબી બાજુએ નીચેથી ઉપર સુધી “વૉલ્યૂમ” બટન અને રિંગ/સાઇલેંટ સ્વિચ છે.

1 ફ્રંટ કૅમેરા

2 સાઇડ બટન

3 SIM ટ્રે

4 હોમ બટન/ ટચ ID

5 Lightning કનેક્ટર

6 વૉલ્યૂમ બટન

7 રિંગ/સાઇલેંટ સ્વિચ

iPhone SE (બીજી જનરેશન)નું પાછળનું વ્યૂ. રીઅર કૅમેરા અને ફ્લૅશ ઉપર ડાબી બાજુએ છે.

8 રીઅર કૅમેરા

9 ફ્લૅશ