સ્પ્લૅશ, પાણી અને ધૂળ પ્રતિરોધક મૉડલ

મહત્તમ 1 મીટરની ઊંડાઈ પર 30 મિનિટ સુધી IEC માનક 60529 હેઠળ IP67 રેટિંગ ધરાવતાં મૉડલ :

  • iPhone SE (બીજી જનરેશન અને પછીના)

  • iPhone XR

મહત્તમ 2 મીટરની ઊંડાઈ પર 30 મિનિટ સુધી IEC માનક 60529 હેઠળ IP68 રેટિંગ ધરાવતાં મૉડલ :

  • iPhone XS

  • iPhone XS Max

  • iPhone 11

મહત્તમ 4 મીટરની ઊંડાઈ પર 30 મિનિટ સુધી IEC માનક 60529 હેઠળ IP68 રેટિંગ ધરાવતાં મૉડલ :

  • iPhone 11 Pro

  • iPhone 11 Pro Max

મહત્તમ 6 મીટરની ઊંડાઈ પર 30 મિનિટ સુધી IEC માનક 60529 હેઠળ IP68 રેટિંગ ધરાવતાં મૉડલ :

  • iPhone 12 mini

  • iPhone 12

  • iPhone 12 Pro

  • iPhone 12 Pro Max

  • iPhone 13 mini

  • iPhone 13

  • iPhone 13 Pro

  • iPhone 13 Pro Max

  • iPhone 14

  • iPhone 14 Plus

  • iPhone 14 Pro

  • iPhone 14 Pro Max

  • iPhone 15

  • iPhone 15 Plus

  • iPhone 15 Pro

  • iPhone 15 Pro Max

  • iPhone 16

  • iPhone 16 Plus

  • iPhone 16 Pro

  • iPhone 16 Pro Max

  • iPhone 16e