તમારા Mac પર Bluetooth ચાલુ કરો

  • macOS 13 : Apple મેન્યૂ  > સિસ્ટમ સેટિંગ્સ પસંદ કરો, સાઇડબારમાં Bluetooth પર ક્લિક કરો અને પછી Bluetooth ચાલુ કરો.

  • macOS 12.5 અથવા પહેલાંનું : Apple મેન્યૂ  > સિસ્ટમ પસંદગીઓ પસંદ કરો, Bluetooth પર ક્લિક કરો અને પછી Bluetooth ચાલુ કરો.