કોલૅબરેટિવ પ્લેલિસ્ટ

કોલૅબરેટ કરવા માટે અન્ય લોકો સાથે શેર કરવામાં આવેલા મીડિયાનું કલેક્શન (જેમ કે ગીત અથવા વીડિયો). જે વ્યક્તિ પ્લેલિસ્ટ બનાવે છે અને શેર કરે છે તે ઓનરતરીકે ઓળખાય છે. તમામ વ્યક્તિ પ્લેલિસ્ટમાં સંગીતને ઉમેરી શકે, કાઢી શકે અને ફરી ક્રમ ગોઠવી શકે છે અને ગીતો પર ઇમોજી સાથે પ્રતિક્રિયા આપી શકે છે.