સેટિંગ્સ > સામાન્ય > સોફ્ટવેર અપડેટ પર જાઓ.
સ્ક્રીન iPadOSનું વર્તમાનમાં ઇંસ્ટૉલ કરેલું વર્ઝન અને અપડેટ ઉપલબ્ધ છે કે નહિ તે બતાવે છે.