Handoff ચાલુ કરો
કોઈ iPhone અથવા iPad પર : સેટિંગ્સ
> સામાન્ય >AirPlay & કંટિન્યૂટી પર જાઓ અને પછી Handoff ચાલુ કરો.
macOS 13 અથવા પછીના વર્ઝન સાથેના Mac પર : Apple મેન્યૂ
> સિસ્ટમ સેટિંગ્સ પસંદ કરો, સાઇડબારમાં સામાન્ય પર ક્લિક કરો, AirDrop Handoff પર ક્લિક કરો પછી “આ Mac અને તમારાં iCloud ડિવાઇસની વચ્ચે Handoffને અનુમતિ આપો” ચાલુ કરો.macOS 12.5 અથવા તેનાથી પહેલાંના Mac પર : Apple મેન્યૂ
> સિસ્ટમ પસંદગીઓ પસંદ કરો, સામાન્ય પર ક્લિક કરો પછી “આ Mac અને તમારાં iCloud ડિવાઇસ વચ્ચે Handoffને અનુમતિ આપો” સિલેક્ટ કરો.