Siri વિનંતીઓના ઑન-ડિવાઇસ પ્રોસેસિંગને સપોર્ટ કરતા મૉડલ

  • iPad mini (પાંચમી જનરેશન અને પછીના)

  • iPad mini (A17 Pro)

  • iPad (આઠમી જનરેશન અને પછીના)

  • iPad (A16)

  • iPad Air (ત્રીજી જનરેશન અને પછીના)

  • iPad Air 11-ઇંચ (M2 અને M3)

  • iPad Air 13-ઇંચ (M2 અને M3)

  • iPad Pro 11 ઇંચ (પહેલી, બીજી, ત્રીજી અને ચોથી જનરેશન)

  • iPad Pro 11 ઇંચ (M4)

  • iPad Pro 12.9-ઇંચ (ત્રીજી જનરેશન અને પછીના)

  • iPad Pro 13 ઇંચ (M4)

નોટ : iPad ડિવાઇસમાં વિનંતીઓની પ્રોસેસ કરી શકે તે પહેલાં તેણે Siri સ્પીચ મૉડલ ડાઉનલોડ કરવાની જરૂર છે. તમારું ડિવાઇસ ઑન-ડિવાઇસ પ્રોસેસિંગનો ઉપયોગ કરે છે કે નહિ તે તપાસવા માટે સેટિંગ્સ  > Siri (Apple Intelligence અને Siri) પર જાઓ. જો મારી માહિતીની નીચે “વૉઇસ ઇનપુટ iPad પર પ્રોસેસ થાય છે” લખેલી ટેક્સ્ટ હોય તો Siri સ્પીચ મૉડલ ડાઉનલોડ કરવામાં આવ્યાં છે.