Siri વિનંતીઓના ઑન-ડિવાઇસ પ્રોસેસિંગને સપોર્ટ કરતા મૉડલ
iPad mini (પાંચમી જનરેશન અને પછીના)
iPad mini (A17 Pro)
iPad (આઠમી જનરેશન અને પછીના)
iPad (A16)
iPad Air (ત્રીજી જનરેશન અને પછીના)
iPad Air 11-ઇંચ (M2 અને M3)
iPad Air 13-ઇંચ (M2 અને M3)
iPad Pro 11 ઇંચ (પહેલી, બીજી, ત્રીજી અને ચોથી જનરેશન)
iPad Pro 11 ઇંચ (M4)
iPad Pro 12.9-ઇંચ (ત્રીજી જનરેશન અને પછીના)
iPad Pro 13 ઇંચ (M4)
નોટ : iPad ડિવાઇસમાં વિનંતીઓની પ્રોસેસ કરી શકે તે પહેલાં તેણે Siri સ્પીચ મૉડલ ડાઉનલોડ કરવાની જરૂર છે. તમારું ડિવાઇસ ઑન-ડિવાઇસ પ્રોસેસિંગનો ઉપયોગ કરે છે કે નહિ તે તપાસવા માટે સેટિંગ્સ > Siri (Apple Intelligence અને Siri) પર જાઓ. જો મારી માહિતીની નીચે “વૉઇસ ઇનપુટ iPad પર પ્રોસેસ થાય છે” લખેલી ટેક્સ્ટ હોય તો Siri સ્પીચ મૉડલ ડાઉનલોડ કરવામાં આવ્યાં છે.