Siri દ્વારા કૉલ હેંગઅપને સપોર્ટ કરતા મૉડલ
iPad mini (6th generation or later)
iPad mini (A17 Pro)
iPad (9th generation or later)
iPad (A16)
iPad Air (4th generation or later)
iPad Air 11-inch (M2, M3, and M4)
iPad Air 13-inch (M2, M3, and M4)
iPad Pro 11-ઇંચ (બીજી, ત્રીજી અને ચોથી જનરેશન)
iPad Pro 11-ઇંચ (M4 અને M5)
iPad Pro 12.9-inch (4th generation or later)
iPad Pro 13-ઇંચ (M4 અને M5)
Siri સાથે કૉલ હેંગ અપને સપોર્ટ કરતા હેડફોન
નીચેના હેડફોન iPadOS 17 અથવા પછીના ( iPad છઠ્ઠી અને સાતમી જનરેશન સિવાય) iPadમાં Siri સાથે કૉલ હેંગ અપને સપોર્ટ કરે છે.
AirPods 2, 3 અને 4 (બંને મોડલ)
AirPods Max
AirPods Pro (તમામ જનરેશન)
Beats Solo Pro
Powerbeats
Powerbeats Pro