iPadમાં પુસ્તક ઍપમાં PDF વાંચો
તમને Mail, મેસેજ અને અન્ય ઍપમાં મળતી PDFને તમે પુસ્તક ઍપમાં ખોલી અને સેવ કરી શકો છો.
નોટ : Apple Books તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. Apple સપોર્ટ લેખ Apple મીડિયા સર્વિસની ઉપલબ્ધતા જુઓ.
તમને પુસ્તકમાં મળતી PDF ખોલો
PDF અટૅચમેંટ ખોલવા માટે તેના પર ટૅપ કરો.
પર ટૅપ કરો પછી લિસ્ટ વિકલ્પમાંથી પુસ્તક ઍપ પર ટૅપ કરો.
પુસ્તકમાં PDF શેર અથવા પ્રિંટ કરો
તમારા iPadમાં
પુસ્તક ઍપ પર જાઓ.લાઇબ્રેરી પર ટૅપ કરો પછી PDFની નીચે
પર ટૅપ કરો.
પર ટૅપ કરો પછી AirDrop, Mail અથવા મેસેજ જેવા શેર વિકલ્પ પસંદ કરો અથવા પ્રિંટ પર ટૅપ કરો.
Apple સપોર્ટ લેખ AirPrintનો પરિચય જુઓ.
પુસ્તક ઍપમાં PDF માર્ક અપ કરવા માટે
તમારા iPadમાં
પુસ્તક ઍપ પર જાઓ.PDF ખોલો.
પેજ પર ટૅપ કરો પછી ડ્રૉઇંગ અને ઍનોટેશન ટૂલનો ઉપયોગ કરવા માટે સ્ક્રીનની ટોચ પર
પર ટૅપ કરો.