Thunderbolt /USB 4ને સપોર્ટ કરતા મૉડલ

  • iPad Pro 11-ઇંચ (ત્રીજી અને ચોથી જનરેશન)

  • iPad Pro 11-ઇંચ (M4 અને M5)

  • iPad Pro 12.9 ઇંચ (પાંચમી જનરેશન અને પછીનું)

  • iPad Pro 13-ઇંચ (M4 અને M5)

નોટ : તમે USB-C ઍક્સેસરિને Thunderbolt /USB 4 પોર્ટ સાથે પણ કનેક્ટ કરી શકો છો.