FaceTimeમાં પ્રતિક્રિયાઓ અને જેસ્ચરને સપોર્ટ કરતા મૉડલ
iPad mini (છઠ્ઠી જનરેશન)
iPad mini (A17 Pro)
iPad (દસમી જનરેશન)
iPad (A16)
iPad Air (ચોથી જનરેશન અને પછીનું)
iPad Air 11-ઇંચ (M2 અને M3)
iPad Air 13-ઇંચ (M2 અને M3)
iPad Pro 11-ઇંચ (ત્રીજી અને ચોથી જનરેશન)
iPad Pro 12.9 ઇંચ (પાંચમી જનરેશન અને પછીનું)
નોટ : રિઍક્શન અને જેસ્ચરને ફક્ત ફ્રંટ કૅમેરા સપોર્ટ કરે છે.