iPad Pro 12.9 ઇંચ (ચોથી જનરેશન)
iPad Pro 12.9 ઇંચ (ચોથી જનરેશન) પર કૅમેરા, બટન અને અન્ય જરૂરી હાર્ડવેર ફીચરનું લોકેશન જાણો.
 | ફ્રંટ કૅમેરા
ટૉપ બટન
વૉલ્યૂમ બટન
|
 | રીઅર કૅમેરા
ફ્લૅશ
LiDAR સ્કૅનર
Smart Connector
USB-C કનેક્ટર
SIM ટ્રે (Wi-Fi + Cellular)
Apple Pencil માટે મૅગ્નેટિક કનેક્ટર
|