iPad Pro 11 ઇંચ (બીજી જનરેશન)

iPad Pro 11 ઇંચ (બીજી જનરેશન) પર કૅમેરા, બટન અને અન્ય જરૂરી હાર્ડવેર ફીચરનું લોકેશન જાણો.

ઉપરના મધ્યમાં ફ્રંટ કૅમેરામાં કૉલઆઉટ સાથે iPad Proનું ફ્રંટ વ્યૂ, ઉપર જમણી બાજુએ ટૉપ બટન અને જમણી બાજુએ વૉલ્યૂમ બટન.

1 ફ્રંટ કૅમેરા

2 ટૉપ બટન

3 વૉલ્યૂમ બટન

ઉપરની ડાબી બાજુએ રીઅર કૅમેરા અને ફ્લૅશમાં કૉલઆઉટ સાથે iPad Proનું પાછળનું વ્યૂ, નીચે મધ્યમાં Smart Connector અને USB-C કનેક્ટર, નીચે ડાબી બાજુએ SIM ટ્રે (Wi-Fi + Cellular) અને ડાબી બાજુએ Apple Pencil માટે મૅગ્નેટિક કનેક્ટર.

4 રીઅર કૅમેરા

5 ફ્લૅશ

6 LiDAR સ્કૅનર

7 Smart Connector

8 USB-C કનેક્ટર

9 SIM ટ્રે (Wi-Fi + Cellular)

10 Apple Pencil માટે મૅગ્નેટિક કનેક્ટર