iPad (સાતમી જનરેશન) પર કૅમેરા, બટન અને અન્ય જરૂરી હાર્ડવેર ફીચરનું લોકેશન જાણો.
ફ્રંટ કૅમેરા
ટૉપ બટન
વૉલ્યૂમ બટન
હોમ બટન/Touch ID
રીઅર કૅમેરા
હેડફોન જેક
Smart Connector
Lightning કનેક્ટર
SIM ટ્રે (Wi-Fi + Cellular)
iPad ચાલુ કરો અને સેટ અપ કરો
iPad સાથે ઇંટરૅક્ટ કરવા માટે બેસિક જેસ્ચર શીખો
તમારું iPad તમારી રીતે તૈયાર કરો
મિત્રો અને પરિવાર સાથે સંપર્કમાં રહો
iPadOS 18માં નવું શું છે