iPadમાં Safariમાં ટૅબ ખોલો અને બંધ કરો
ઘણાં ખુલ્લા વેબપેજ વચ્ચે નૅવિગેટ કરી શકાય તે ટૅબનો ઉપયોગ કરો.
નવા ટૅબમાં લિંક ખોલો
તમારા iPadમાં
Safari ઍપ પર જાઓ.લિંકને ટચ અને હોલ્ડ કરો પછી “બૅકગ્રાઉંડમાં ખોલો” પર ટૅપ કરો.
ટૅબની હિસ્ટરી જુઓ
આ ટૅબમાં તમે જોઈ શકો છો કે અગાઉ તમે કયા વેબપેજ પર ગયા હતા.
તમારા iPadમાં
Safari ઍપ પર જાઓ.
અથવા
ટચ અને હોલ્ડ કરો.
ટૅબ બંધ કરો
તમારા iPadમાં
Safari ઍપ પર જાઓ.
પર ટૅપ કરો પછી તેને બંધ કરવા માટે ટૅબના ઉપરના-જમણા ખૂણામાં
પર ટૅપ કરો.
ટિપ : આ ટૅબ ગ્રૂપમાં તમામ ટૅબ એક જ સમયે બંધ કરવા માટે
ને ટચ કરી દબાવી રાખો પછી તમામ [સંખ્યા] ટૅબ બંધ કરો પર ટૅપ કરો.
તાજેતરમાં બંધ કરેલું ટૅબ ખોલો
તમારા iPadમાં
Safari ઍપ પર જાઓ.
ને ટચ કરી દબાવી રાખો પછી તાજેતરમાં બંધ કરેલા ટૅબની સૂચીમાંથી પસંદ કરો.