eSIMને સપોર્ટ કરતા મૉડલ
iPad mini (પાંચમી જનરેશન અને પછીના)
iPad mini (A17 Pro)
iPad (સાતમી જનરેશન અને પછીનું)
iPad (A16)
iPad Air (ત્રીજી જનરેશન અને પછીના)
iPad Air 11-ઇંચ (M2 અને M3)
iPad Air 13-ઇંચ (M2 અને M3)
iPad Pro 11 ઇંચ (પહેલી, બીજી, ત્રીજી અને ચોથી જનરેશન)
iPad Pro 11 ઇંચ (M4)
iPad Pro 12.9-ઇંચ (ત્રીજી જનરેશન અને પછીના)
iPad Pro 13 ઇંચ (M4)
નોટ : તમામ નેટવર્ક પ્રોવાઇડર eSIMને સપોર્ટ કરતા નથી. વધુ વિગતો માટે તમારા નેટવર્ક પ્રોવાઇડરનો સંપર્ક કરો. મેઇનલેંડ ચાઇનામાં eSIM માત્ર iPad (દસમી જનરેશન) મૉડલ A3162, iPad Pro 11 ઇંચ (M4) મૉડલ A2837 અને iPad Pro 13 ઇંચ (M4) મૉડલ A2925 પર ઉપલબ્ધ છે.