iPadમાં Photo Boothમાં ફોટો ડિલીટ કરો, શેર કરો અથવા કૉપિ કરો
તમે
Photo Booth ઍપમાં લીધેલા ફોટોને ડિલીટ, કૉપિ અને શેર કરી શકો છો.
Photo Boothમાં ફોટો ડિલીટ કરવા માટે
સ્ક્રીનમાં નીચે ફોટો થંબનેલ પર ટૅપ કરો.
પર ટૅપ કરો પછી “ફોટો ડિલીટ કરો” પર ટૅપ કરો.
Photo Boothમાં ફોટો શેર અથવા કૉપિ કરવા માટે
સ્ક્રીનમાં નીચે ફોટો થંબનેલ પર ટૅપ કરો.
પર ટૅપ કરો અને પછી શેર કરવાનો વિકલ્પ પસંદ કરો.તમે ફોટોને બીજા ડૉક્યુમૅન્ટમાં પેસ્ટ કરવા માટે ફોટો કૉપિ કરો પણ પસંદ કરી શકો છો અથવા ફોટોને ફોટોસ ઍપમાં શેર કરેલા ઍલ્બમમાં ઉમેરવા માટે શેર કરેલા ઍલ્બમમાં ઉમેરી શકો છો, ફોટોસમાં શેર કરેલા ઍલ્બમ બનાવો જુઓ.