યુનિવર્સલ કંટ્રોલને સપોર્ટ કરતા મૉડલ
iPad મૉડલ :
iPad mini (પાંચમી જનરેશન અને પછીના)
iPad mini (A17 Pro)
iPad (સાતમી જનરેશન અને પછીનું)
iPad (A16)
iPad Air (ત્રીજી જનરેશન અને પછીના)
iPad Air 11-ઇંચ (M2 અને M3)
iPad Air 13-ઇંચ (M2 અને M3)
iPad Pro (તમામ મોડલ)
Mac મૉડલ :
MacBook Pro (2016 અને પછીનું)
MacBook Air (2018 અને પછીનું)
MacBook (2016 અને પછીનું)
Mac mini (2018 અને પછીનું)
iMac Pro
iMac (2017 અને પછીનું) અને iMac ( રેટિના 5K, 27 ઇંચ, 2015ના અંતમાં)
iMac (5K રેટિના 27 ઇંચ, 2015ના અંતમાં)
Mac Pro (2019 અને પછીનું)
Mac સ્ટુડિયો