દિશાનિર્દેશ બટન

દિશાનિર્દેશ બટનના વિવિધ દેખાવ હોય છે :

  • આયોજન

  • દિશા નિર્દેશન

  • જ્યારે એક્સપ્લોર, ડ્રાઇવિંગ અથવા સૅટલાઇટ નકશો સિલેક્ટ કરવામાં આવે ત્યારે તમારી ડિફૉલ્ટ મુસાફરી મોડ (ડ્રાઇવિંગ , વૉકિંગ અથવા સાયકલિંગ ) અને તમારા વર્તમાન લોકેશનથી ડેસ્ટિનેશન સુધીનો અંદાજિત મુસાફરી સમય.

  • ટ્રાંઝિટ મોડ અને ટ્રાંઝિટ નકશો સિલેક્ટ કરવામાં આવે ત્યારે તમારા વર્તમાન લોકેશનથી ડેસ્ટિનેશન સુધીનો અંદાજિત મુસાફરી સમય.

તમારો ડિફૉલ્ટ ટ્રાવેલ મોડ બદલવા માટે સેટિંગ્સ  > ઍપ્સ > નકશો પર જાઓ અને પછી પસંદગીના ટ્રાવેલ પ્રકારની નીચેનો વિકલ્પ પસંદ કરો.