SideCarને સપોર્ટ કરતા મૉડલ

iPad મૉડલ :

  • iPad mini (પાંચમી જનરેશન અને પછીના)

  • iPad mini (A17 Pro)

  • iPad (સાતમી જનરેશન અને પછીનું)

  • iPad (A16)

  • iPad Air (ત્રીજી જનરેશન અને પછીના)

  • iPad Air 11-ઇંચ (M2 અને M3)

  • iPad Air 13-ઇંચ (M2 અને M3)

  • iPad Pro (તમામ મોડલ)

Mac મૉડલ :

  • MacBook Pro (2016 અથવા પછીના વર્ષમાં રજૂ કરાયેલ)

  • MacBook Air (2018 અથવા પછીના વર્ષમાં રજૂ કરાયેલ)

  • MacBook (2016 અથવા પછીના વર્ષમાં રજૂ કરાયેલ)

  • Mac mini (2018 અથવા પછીના વર્ષમાં રજૂ કરાયેલ)

  • iMac Pro (2017 અથવા પછીના વર્ષમાં રજૂ કરાયેલ)

  • iMac (2015ના અંતમાં અથવા પછી રજૂ કરાયેલ)

  • Mac Pro (2019માં રજૂ કરાયેલ)