સિસ્ટમ સેટિંગ્સ ખોલવા માટે

નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • Apple મેન્યૂ પર ક્લિક કરીને પછી સિસ્ટમ સેટિંગ્સ પસંદ કરો.

  • Dockમાં પર ક્લિક કરો.