ફિઝિકલ SIMને સપોર્ટ કરતા મૉડલ

  • iPad mini (પાંચમી જનરેશન અને પછીના)

  • iPad (સાતમી, આઠમી, નવમી અને દસમી જનરેશન)

  • iPad Air (ત્રીજી, ચોથી અને પાંચમી જનરેશન)

  • iPad Pro 11 ઇંચ (પહેલી, બીજી, ત્રીજી અને ચોથી જનરેશન)

  • iPad Pro 12.9 inch (ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી જનરેશન)

નોટ : તમામ નેટવર્ક પ્રોવાઇડર ફિઝિકલ SIMને સપોર્ટ કરતા નથી. વધુ વિગતો માટે તમારા નેટવર્ક પ્રોવાઇડરનો સંપર્ક કરો.