Bluetooth ચાલુ કરો
Face ID સાથેના iPhone પર : કંટ્રોલ સેંટર ખોલવા માટે ઉપરની જમણી ધારથી નીચે સ્વાઇપ કરો પછી Bluetooth ચાલુ કરવા માટે
પર ટૅપ કરો.Touch ID સાથેના iPhone પર : કંટ્રોલ સેંટર ખોલવા માટે નીચેથી ઉપર સ્વાઇપ કરો પછી Bluetooth ચાલુ કરવા માટે
પર ટૅપ કરો.iPad પર : કંટ્રોલ સેંટર ખોલવા માટે ઉપરની જમણી ધારથી નીચે સ્વાઇપ કરો પછી Bluetooth ચાલુ કરવા માટે
પર ટૅપ કરો.Mac પર : મેન્યૂ બારમાં
પર ક્લિક કરો પછી Bluetooth ચાલુ કરવા માટે
પર ક્લિક કરો.