ખોજી નેટવર્કને સપોર્ટ કરતા AirPods
AirPods 3
AirPods 4 (બંને મોડલ)
AirPods Pro (તમામ જનરેશન)
AirPods Max
તમારાં AirPods માટે ખોજી નેટવર્ક કેવી રીતે ચાલુ કરવું તે વિષે વધુ માહિતી માટે AirPods યૂઝર ગાઇડમાં AirPods 3, AirPods Pro અને AirPods Max માટે ખોજી નેટવર્ક ચાલુ કરવું જુઓ.