Apple ડિસ્પ્લેને સપોર્ટ કરતા મૉડલ
સ્ટુડિયો ડિસ્પ્લે નીચેનાં મૉડલ (iPadOS 15.4 અથવા પછીનું) સાથે સુસંગત છે :
iPad Air (પાંચમી જનરેશન)
iPad Air 11-ઇંચ (M2 અને M3)
iPad Air 13-ઇંચ (M2 અને M3)
iPad Pro 11 ઇંચ (પહેલી, બીજી, ત્રીજી અને ચોથી જનરેશન)
iPad Pro 11 ઇંચ (M4)
iPad Pro 12.9-ઇંચ (ત્રીજી જનરેશન અને પછીના)
iPad Pro 13 ઇંચ (M4)
Pro Display XDR નીચેનાં મૉડલ સાથે સુસંગત છે :
iPad Air (પાંચમી જનરેશન)
iPad Air 11-ઇંચ (M2 અને M3)
iPad Air 13-ઇંચ (M2 અને M3)
iPad Pro 11-ઇંચ (ત્રીજી અને ચોથી જનરેશન)
iPad Pro 11 ઇંચ (M4)
iPad Pro 12.9 ઇંચ (પાંચમી જનરેશન અને પછીનું)
iPad Pro 13 ઇંચ (M4)