iPad mini (પાંચમી જનરેશન)

iPad mini (પાંચમી જનરેશન) પર કૅમેરા, બટન અને અન્ય જરૂરી હાર્ડવેર ફીચરનું લોકેશન જાણો.

ઉપરની મધ્યમાં ફ્રંટ કૅમેરામાં કૉલઆઉટ સાથે iPad miniનું ફ્રંટ વ્યૂ, ઉપર જમણી બાજુએ ટૉપ બટન, જમણી બાજુએ વૉલ્યૂમ બટન અને નીચે મધ્યમાં હોમ બટન/Touch ID.

1 ફ્રંટ કૅમેરા

2 ટૉપ બટન

3 વૉલ્યૂમ બટન

4 હોમ બટન/Touch ID

ઉપરની ડાબી બાજુએ રીઅર કૅમેરામાં કૉલઆઉટ સાથે iPad miniનું પાછળનું વ્યૂ, ઉપરની જમણી બાજુએ હેડફોન જૅક, નીચેની મધ્યમાં Lightning કનેક્ટર અને નીચે ડાબી બાજુએ SIM ટ્રે (Wi-Fi + Cellular) છે.

5 રીઅર કૅમેરા

6 હેડફોન જેક

7 Lightning કનેક્ટર

8 SIM ટ્રે (Wi-Fi + Cellular)