Apple Creator Studio
Apple પ્રૉડક્ટિવિટી ઍપ માટે પ્રીમિયમ કૉન્ટેંટ અને ફીચર તેમજ વીડિયો, સંગીત અને ક્રિએટિવ ઇમેજિંગ ઍપનું સબ્સ્ક્રિપ્શન આધારિત કલેક્શન. Apple Creator Studioમાં નીચેનાનો સમાવેશ થાય છે :
Apple વીડિયો ઍપ
Final Cut Pro (Mac, iPad)
Motion (Mac)
Compressor (Mac)
Apple Music ઍપ
Logic Pro (Mac, iPad)
MainStage (Mac)
Apple ક્રિએટિવ ઇમેજિંગ ઍપ્સ
Pixelmator Pro (Mac, iPad)
Apple પ્રૉડક્ટિવિટી ઍપના ફીચર અને કૉન્ટેંટ
Apple Creator Studio સબ્સ્ક્રિપ્શન નીચે આપલી ઍપમાં પ્રીમિયમ કૉન્ટેંટ અને ફીચર પણ અનલૉક કરે છે :
Keynote (Mac, iPhone, iPad)
Pages (Mac, iPhone, iPad)
Numbers (Mac, iPhone, iPad)
Freeform (Mac, iPhone, iPad)
વધુ જાણવા માટે જુઓ : Apple Creator Studio વેબપેજ.